________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૪)
નથી (૯) તેમજ પરમગુરુ શ્રી બુદ્ધિસાગરસૂરિપ્રવર રોગપ્રદીપમાં પણ કહે છે કે
शुद्धात्मपदमिच्छामि, स्वभाविकसुखप्रदम् । सर्वकर्म विनाशार्थमुत्सुकोऽहं प्रयत्नतः ॥ १॥ स्वभाविकस्वरूपो मे, सुखानन्तमहोदधिः । ज्ञानादिसद्गुणाः सर्वे, वर्तन्ते स्वरूपतः ॥ २ ॥
અર્થ—જે આત્મસ્વરૂપ શુદ્ધ હોવાથી સ્વાભાવિક આત્મસુખને આપે છે, તેવા શુદ્ધાત્મપદની હું ઈચ્છા રાખું છું, તે કારણે તે શુદ્ધાત્મપદના આચરણરૂપ જે ઘાતિકર્મ અનાદિ કાળથી લાગેલા છે તેને વિનાશ કરવા પ્રયત્નપૂર્વક હું ઉસુક થયે છું. મારા સ્વાભાવિક આત્મસ્વરૂપમાં અનંત સુખને મહાસમુદ્ર રહેલો છે, કારણ કે આત્માના સહ જ સ્વરૂપમાં અનંતજ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય આદિ સર્વ ગુણ સર્વદા રહેલા છે. આથી સત્કાદિક જે પ્રકૃત્તિઓ છે તે જોકે પુદ્ગલરૂપ માયાથી બનેલી છે, પરંતુ બુદ્ધિ તે જ્ઞાનસ્વરૂપ હોવાથી આત્મગુણ છે તેની સાથે સાત્વિકાદિને જ્યાં સુધી સંબંધ હોય ત્યાં સુધી આત્મગુણને પૂર્ણ વિકાસ થયેલે હેત નથી પણ સ્વાભાવિક બુદ્ધિરૂપ પ્રકૃતિ આત્મસ્વરૂપનું જ્ઞાન થવામાં બાધકરનારી નથી પણ સહાયક છે. તેના બળથી સમ્યગદર્શન ક્ષયશમભાવે પ્રગટે છે. જ્ઞાનના અભ્યાસથી શુદ્ધ ચારિત્ર
ગથી આત્માપુરુષ તથા પ્રકૃત્તિ-કર્મ, શરીર, ઈક્રિયે, મન
For Private And Personal Use Only