________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૩ )
સ્વાભાવ અને પરા ભાવ પણ પ્રગટે છે, જ્યાં સ્વાસ્થ્યની અનુકૂલતા હોય ત્યાં મારાપણુ જ્યાં પ્રતિકુળતા ડાય ત્યાં પરપણ પ્રગટે છે, તેના કારણે રાગ દ્વેષ પણ થાય છે, તેવા રાગદ્વેષના કારણરૂપ ભેગને ત્યાગ કરવાની જે વૃત્તિ તેના ઉપર ધ્યાન સંયમ કરવાથી પુરુષ-આત્મસ્વરૂપનું જ્ઞાન થાય છે તેમ મજીિનું માનવું છે અહિં જૈન દર્શનમાં આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવુ છે તે ચાગબારમા પ્રકાશમાં હેમચન્દ્રાચાય જી જણાવે છે. चिपानन्दमयो निःशेषोपाधिवर्जितः शुद्धः । प्रत्यक्षोऽनन्तगुणः परमात्मा कीर्तितस्तज्ज्ञैः ॥ ८ ॥
શાસ્ત્રના
(*
અઃ—ચિત્તરૂપ,-જ્ઞાનરૂપ, આનંદમય,-ચારિત્રમય સર્વ ઉપાધિ રહિત પરમ શુદ્ધ અક્ષ-ઇંદ્રિયથી અગેાચર અથવા જેને ક્ષય થવાના નથી તેવા અત્યંત અનત ગુણુમય પરમાત્મા તે જ શુદ્ધાત્મા છે તેમ તે પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન ધરનારા યાગીએ પરમાત્મસ્વરૂપને કહે છે. (૮)
पृथगात्मानं कायात्पृथक् च विद्यात्सदात्मनः कायम् । उभयोर्भेदज्ञाताऽऽत्मनिश्चये न स्खलेद्योगी ॥ ९ ॥
અ—કાયા શરીર મન ઇંદ્રિયથી આત્મા-પુરુષ સદા ભિન્ન છે તેમજ આત્માથી કાયાદિ વસ્તુ પણ ભિન્ન એમ આત્મા અને પૈગલિક વસ્તુના ભેદ જ્યારે ચાંગી સમજે છે ત્યારે તે આત્મધ્યાનથી સ્ખલા-ભ્રાંતિ પામ
*
For Private And Personal Use Only