________________
Shri Mahavir Jain Aradhana Kendra
f
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૧ )
શકે છે, ધર્મશ્રદ્ધા વધે છે, મહાત્મા તે ભક્તને ધ્યાનસમાધિમાં પૂર્ણતા પ્રાપ્ત કરવાના રસ્તે આગળ વધારે છે, પાછળ રહેલા સહાય માંગનારને પણ તે આગળ ચડાવી શકે છે, શંકાઓ પણ વયમેવ નાશ પામે છે. મનની એકાગ્રતા વર્ષીત જાય છે અને શરીર બદલા કરવાનું અતિ ગુપ્ત જ્ઞાન પણ્ યૈગ્યતા પ્રમાણે સિદ્ધ પુરુષના પ્રસંગથી તે મેળવી શકે છે તેમજ ચેગમાર્ગના અવનવા અનુભવે તેને થાય છે તેથી હુ આનદ પ્રાપ્ત થાય છે. અને આગળ વધવા પ્રયત્ન કરતાં તેને છેવટે શુક્લધ્યાનની પણ પ્રાપ્તિ થાય છે. !! ૩-૩૨ ॥
મૂત્ર-તિમાઢા સર્વમ્ | રૂ-૨૨ ॥
ભાવા :—પ્રતિભા-બુદ્ધિશકિત દ્વારા પરમગુરુ પાસે વિનય, વૈયાવૃત્ય, સેવા, ભક્તિ કરતાં, આગમ જ્ઞાનના અભ્યાસ કરતાં સત્ય અધ્યાત્મ ભાવના અનુભવ આત્માને વગર પ્રયાસે સહેલાઇથી મળે છે સદાગમનું ધ્યાન મનન સ્વાધ્યાય સચમ પૂર્વક કરતાં જ્ઞાનાવરણીય કમ ના ક્ષયાપશમ ભાવ થાય છે તેથી તેને સર્વ સૂક્ષ્મ વા સ્થૂળ, સમીપ વા દૂર ચક્ષુસમીપ વા ગુપ્ત રહેલી રૂપી વસ્તુનુ જ્ઞાન કરાવનાર અવધિજ્ઞાનરૂપ આલેક પ્રગટે છે ॥ ૩-૩૩૫ મૂત્ર-નૃત્યે ચિત્તવિત્ ॥ ૩-૪ ||
ભાવા—હૃદયમાં ત્રાટક કરીને ચિત્તને રોકી ધ્યાન કરાય તા ચિત્ત-મનના સ્વરૂપને તે સાધકને પ્રગટ ભાવ
For Private And Personal Use Only