________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩૦ )
જે કંઠથી નીકળે છે તે કંઠ ઉપર સંયમ કરવાથી શ્રોતા ઉપર સારી અસર થાય છે. જે ૩-૩૦ છે સૂત્ર-જૂર્યનાક્યાં ૨-૨૨
ભાવાર્થ-કંઠની નીચે કૂર્મનાડી જે કાચબાના આકારની છે અથવા ગૂંચળું વળેલા અથવા ગેળ થયેલા સર્પાકારે રહેલી છે. તેમાં ત્રાટક કરી એકાગ્ર ભાવે ધ્યાન સંયમ કરાય તે મનનું ચંચળ દૂર થઈ સ્થિરતા વધે છે. જે કાર્ય કરવા
ગ્ય હોય તે પણ સ્થિરતાએ કરાય છે. વિક્ષેપ નડતા નથી, ગભરામણને પ્રસંગ આવતું નથી, બલવામાં સ્થિરતા જોઈએ જેથી પસ્તાવાને પણ વખત નથી આવતું. કૂર્મનાડીમાં જે આત્મપ્રદેશે છે તે ત્યાં સ્થિરતાથી સંયમ-ધ્યાન ત્રાટકપૂર્વક સિદ્ધ થવાથી મેરુની જેમ સ્થિરતા ગુણ પ્રગટે છે. ચંચલ સ્વભાવના પ્રાણીઓને આત્મસંકલ્પથી સ્થિર કરી શકે છે. અન્યનું મન પણ સ્થિર કરે છે. એમ જે સ્થિરતાના સંસ્કારો ઉત્તરોત્તર વધતાં તદ્દભવ અથવા બે. ત્રણ, સાત આઠ ભવે તે આત્મા પરમાત્મા સિદ્ધ બુદ્ધ થઈ જાય છે તે ૩-૩૧ છે સૂત્ર-
મૃ ત સિદ્ધવર્ણન રૂ-રર ..
ભાવાર્થ–મૂદ્ધ—તાળવાનો મધ્ય ભાગ કે જ્યાં બ્રહ્મરંધ્રની તિ છે ત્યાં ધ્યાન સંયમ થાય તે અનેક લબ્ધિધર સિદ્ધપુરુષના દર્શનસેવાને લાભ મળે છે, તેમના અનેક આશીર્વાદ લઈને ઘણુ પાપ કમને પણ ક્ષય કરી
For Private And Personal Use Only