SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra મોસમ પ :::: www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૨૭ ) તેના ખળથી સભ્યતિ શ્રુતજ્ઞાન, અધિજ્ઞાન, મનઃપવજ્ઞાન થાય, તેના બળથી સૂક્ષ્મ પરમાણુ પર્યંતથી માંડીને મેરુ સુધીના પદાનું તથા તે કાલે ન હેાય તેવા ભૂત ભવિષ્યકાલીન પદાર્થાંનું તેમજ બહુ દૂર પડદા પાછળ રહેલા એવા ઘણા રૂપી પદાર્થનું જ્યેાતિતિની જેમ તેથી અધિકતર સૂક્ષ્મ દ્રવ્ય તથા તેના પર્યાય-પરિણામાનુ જ્ઞાન ચેગી મુનિઓને થાય છે. ॥ ૩-૨૫ ૫ . મૂત્ર-મૂવનજ્ઞાન સૂર્વે સંચળાત્ ॥ ૨-૨૬ ।। ભાવાર્થ-પ્રાયાણામ તથા ત્રાટકના અભ્યાસયેગે શરીર ના વિભાગો ઉપર સંયમ-સ્થિરતા શુભસ'કલ્પ થવાથી અનેક પ્રકારની લબ્ધિઓ-શક્તિએ પ્રગટે છે, જેમાં પ્રથમ સૂર્યની નાડીમાંથી વહેતા પવનના સયમ સિદ્ધ થાય ત્યારે સૂર્યબિંબ ઉપર ત્રાટક પણ સિદ્ધ થાય તેના બળથી ચેગી ત્રણ ભુવનમાં રહેલા પદાર્થનું જ્ઞાન (અનુભવ) મેળવે છે. ૩-૨૬ા સૂત્ર-પ, તારાબૂદજ્ઞાનમ્ ॥ ૩-૨૭ ॥ ભાવાથ ચન્દ્રનાડીમાંથી વહેતા પ્રાણ-પવન ઉપર સંયમ થાય તે ચંદ્ર ઉપર ત્રાટક યોગ સિદ્ધ થાય અને તેના બળથી તારા, થડ, નક્ષત્રની વ્યવસ્થાગતિ આ ગતિનુ' જ્ઞાન થાય છે. ા ૩-૨૭ ॥ सूत्रं - ध्रुवे तद्गतिज्ञानम् || ३-२८ ।। ॥ ભાષા:-ઉત્તર દિશામાં સ્થિર રહેલા જે ધ્રુવના For Private And Personal Use Only
SR No.008686
Book TitleYoganubhavsukhsagar
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages469
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy