________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( રર૬). કરી શકતા નથી. સર્વત્ર સમત્વ ભાવથી નિહાળી પિતાના માર્ગમાં આગળ ને આગળ વધતા હોય છે. ભગવાન મહાવરના પૂર્વભવના વિશ્વભૂતિ આત્માએ મુનિપણમાં મથુરામાં માસક્ષપણના પારણે જતાં રસ્તામાં તેમને ગાયે પાડી નાંખ્યા ત્યારે તેમના પૂર્વ સંસારી વિશાખાનંદી નામના પિતરાઈ ભાઇએ ઉપહાસ્ય કર્યું તે વખતે ગાયને ત્રણ વાર આકાશમાં જમાવીને નીચે મુકી દીધી. વિષ્ણુકુમારમુનિએ શ્રમણ સંઘની રક્ષા અર્થે નમુચીને પગથી દબાવી પાતાળમાં દાબી દીધે વિ. અનેક ઉદાહરણ છે. હસ્તિ, સિંહ, ચક્રવતી, ઈન્દ્ર વગેરેના બળે છે તેથી અધિક બળે સંયમવંત મહાત્મા ગ્રહણ કરે છે. આત્મા સ્વયં અનંતબળી છે, ક્ષયે પશમભાવે બળ પ્રગટ થાય છે. પણ ખાસ કારણ વિના એગીએ તેવી શક્તિને ઉપયોગ નથી કરતા જે તેવી શક્તિને વિનાકારણ દુરૂપયોગ કરે તે એગથી ભ્રષ્ટ થઈને નીચ નીમાં ભ્રમણ કરવું પડે છે. આ સૂત્ર સ્વયં સુસ્પષ્ટ છે. આ ૩-ર છે सूत्रं-प्रवृश्यालोकन्यासात् सूक्ष्मव्यवहितविपकृष्टार्थ ।३ ५।
ભાવાર્થ –પાંચે ઈન્દ્રિયજન્ય વસ્તુઓમાં ભેગબુદ્ધિથી ગમન પ્રવૃત્તિ થાય ત્યારે તેના ઉપર અનિત્યાદિક ભાવનાના બળથી સંયમ કરાય, તેના ભેગની ભાવના ન કરાય, મન ઉપરથી દ્વેષની વૃત્તિઓ નષ્ટ થાય તેવા જ્ઞાન, દર્શન ચારિત્રરૂપ, રાજગવડે મતિ આદિ જ્ઞાનથી અનુભવમાં આવેલા ભેગ્ય પુદ્ગલ દ્રવ્ય ઉપર ત્યાગરૂપ સંયમ કરાય તે મતિ આદિ જ્ઞાનાવરણીય કર્મને ક્ષયોપશમ ભાવ જાગે,
For Private And Personal Use Only