________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨૫ )
એ ભાવનાઓમાં ચિત્તનો સંયમ થાય છે તેવા પ્રકારનું આત્મબળ વધે છે, મૈત્રી ભાવનાના બળથી પરિચયમાં આવનારા હિંસક પ્રાણીઓ પણ અહિંસક ભાવને ધરે છે. કરુણામાં સંયમ કરવાથી પ્રસંગમાં આવનારા છમાં પણ પરોપકારવૃત્તિ જગાવે છે. મુદિતા ભાવનામાં સંયમ થવાથી શુદ્ધ આત્મગુણમાં રમણતા ઉપજે છે અને પ્રસંગમાં આવનાર મનુષ્ય તથા પશુ-પક્ષો પણ ગુણાનુરાગ ધરનારા ગુણ ગ્રાહક થાય છે. માદયસ્થભાવનાના બળથી જગત છો પ્રત્યે કઈ જાત ને ઢષ વેર-વિરોધ રહેતું નથી. બીજાને પણ તેના પ્રત્યેનો દ્વેષ નાશ પામે છે અને જગતમાં એકત્વ-અભેદ ભાવનાના આંદોલન ઉપજે છે. તેજ સંયમ માયાથી મુક્ત કરે છે. તે ૩-૨૩ છે સૂત્રવત્તેy રતવત્તાઢનિ રૂ-ર૪ |
ભાવાર્થ–મૈત્રી આદિ ભાવના કેળવી સંયમથી વિશુદ્ધ જીવન બનાવનાર ગીને અને પ્રકારની લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. જે લબ્ધિઓ-શક્તિઓની આગળ ઈન્દ્ર જેવાઓની શક્તિઓ પાછી પડે છે. તેવી રીતે બલ ઉપર સંયમ કરવાથી, હાથી-વાઘ સિંહ વિગેરેના બલથી અધિકતર બેલ પ્રાપ્ત થાય છે. વજથી અપ્રતિહત શક્તિ ધરાવનાર મહાત્માએ ઈન્દ્ર ચક્રવતીની શક્તિઓ કરતાં અનંતગુણ શક્તિઓ ધરાવે છે તેઓ શક્તિને દુરુપગ કદી પણ - ૧૫ . . . ' ,
For Private And Personal Use Only