________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૪ )
જાણવું અને ચંદ્ર નાડીમાં તેવી રીતે પવન વહે તે તેટલા
ટાઈમે રાગ ઉપજે એમ સમજવું.
मासमेकं खावेव वहन् वायुर्विनिर्दिशेत् । अहोरात्रावधि मृत्युं शशांके तु धनक्षयम् ॥ ७३ ॥
અથ—જો એક માસ સુધી સૂર્યનાડીમાં પવન વહેતે તેના અંતે એક રાત્રિ દિવસમાં મૃત્યુ જાણવુ અને ચંદ્ન નાડીમાં જો એક માસ કાયમ પવન વહે તે ધનના ક્ષય થાય તેમ જાણવું. ॥ ૭૩ ।।
।
वायुमार्गगः शंसेन्मध्याह्नात्परतोमृतिम् । दशाहं तु द्विमार्गस्थ, संक्रान्तौ मरणं दिशेत् ॥ ७४ ॥ |
અ—સૂર્ય, ચ ́દ્ર તથા સુષમણામાં કાયમ સાથે પવન વહે તે મધ્યાહ્ન ખપેરે પણ મૃત્યુ થવાનું સમજવુ મને ચંદ્ર તથા સૂર્યમાં જો સાથે પવન વધુ તા દશ દિવસે મૃત્યુ જાવું અને એકલી સુષુમણામાં લાંબા કાલ પવન વહે તે થાડા કાલમાં મૃત્યુ આવશે એમ માનવું રાજા આ વિષયમાં વિશેષ જાણવાની ઠચ્છાવાળાએ ચેગશાસ્ત્રના અભ્યાસ કરવા. આવું જ્ઞાન પ્રાણાયામના અભ્યાસીએને પવન ઉપર સંયમ કરવાથી તેના સાચા અનુભવ અભ્યાસથી તથા ગુરૂગમથી પણ થાય છે. ॥ ૩–૨૨ ॥ મૂત્ર-માğિ વનિ ॥૩-૨૩॥
ભાવા:——મૈત્રી, કરુણા, મુદિતા અને માધ્યસ્થતા
For Private And Personal Use Only