________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૩)
ચક્ષુના પ્રકાશ સાથે સંબંધ ન થવાના ચેગે ગ્રાહ્ય બનતુ નથી ને અ ંતર્ધ્યાન ગુપ્તપણે થાય છે તેથી કાઇ પશુ સામાન્ય મનુષ્ય તે ચેાગીને જોઈ શકતા નથી, ૫૩-૨૧૫
मूत्र - सोपक्रमं निरुपक्रमं च कर्म तत्संयमादपराતજ્ઞાન@િમ્યા વા || ૨-૨૨ |
ભાવાર્થ :—સાપક્રમ કાલના ક્રમવિના નિમિત્તયેાગે ઉદયમાં આવીને ભાગવાતું કર્મ પૂર્ણ કાલ થયા વિના પણ નિમિત્તના ભાગે ભોગવીને ક્ષય કરાય તેવા આયુષ્ય આદિ કમ અને નિરૂપક્રમ-ઉદયમાં આવેલું કમ અનુક્રમે તેના ચેગ્ય કાળ સુધી ભેગવાય તેવું આયુષ્ય આદિ કમ તે વચમાં નિમિત્તા મળે તે પણ પૂર્ણ કાલ થયા વિના ક્ષય ન થાય તેવું આયુષ્ય કર્મીને નિરૂપક્રમ કહેવાય છે. તેવા કર્મના વિપાકાને કયારે ઉદયમાં આવી ભાગવી ક્ષય કરાશે તે ઇષ્ટ વા અનિષ્ટ જે જે નિમિત્તે આવવાના હોય તેનુ ચેાગોને સ’ચમના બળથી સત્ય જ્ઞાન થાય છે. અહિંયા ભગવાન શ્રી હેમચદ્રસૂરિપ્રવર ચેોગશાસ્ત્રના પાંચમા પ્રકાશમાં જણાવે છે કે
-
एकं द्वे त्रीण्यहोरात्राणपर्क एव मरुद्वहन् । वस्त्रिभिर्द्वाभ्यामेकेनान्तायेन्दौ रुजे पुनः ।। ७२ । અ:—જો એક રાત્રિ-દિવસ સૂર્ય નાડીમાં પવન વહે તેા ત્રણ વર્ષનું આયુષ્ય જાણવું. એ રાત્રિ-દિવસ વડે તે એ વર્ષનું ત્રણ રાત્રિ-દિવસ વડે તે એક વર્ષનું આયુષ્ય
For Private And Personal Use Only