________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૨ )
જ્ઞાનમાં નિરાલ`બન જાણવું તેમજ તે જ્ઞાનમાં રૂપી દ્રશ્ય પણ પ્રત્યક્ષ નથી થતું, ફક્ત મનના પરિણામનુ* ક્ષયે પશમ ભાવની આત્મિક શકિતએ અનુમાનથી જાણવાપણુ છે. અહિઁયાં કેટલાક આત્માએ સામા હાજર થયેલા મનુષ્યના મુખવિકાર એલચાલ વિગેરે અંગના વિકારથી તેના ચિત્તનું અનુમાન કરે છે તે કોઇ વખત સાચું પણ પડે. બીજી જૈન તત્ત્વજ્ઞાનમાં જણાવ્યા પ્રમાણે આત્માના ક્ષયાપશમભાવના શુદ્ધ ચારિત્ર ગુણની ઉત્કૃષ્ટતાને યાગે આત્મરમણુતા કરનારા સાધુ-યોગીને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અવિધ તથા મન:પર્યંત્ર જ્ઞાન તેવા પ્રકારના જ્ઞાનાવરણીય ક્રમના ક્ષયપશમભાવના ચેગે પ્રગટે છે તે યાગી સાધુ અવધિજ્ઞાનના બળથી દ્રશ્ય મનેાવગણાને જાણે દેખે છે, તેના પરિણામને મન:પર્યવજ્ઞાનના ઉપયોંગથી જાણે છે તે સત્ય અવિતથ રીતે જાણે છે, તેમાં તે ચેાત્રીની શક્તિ હાવાથી તે જ્ઞાન સાલ બન કહેવાય પણ આપણી દૃષ્ટિએ તેવા અથ પ્રત્યક્ષ ન હોવાથી નિરાલ બન કહેવાય છે. ૩-૨૦
सूत्रं - कायरूपसंयमात्तग्राह्यशक्तिस्तम्भे चक्षुष्मका शासम्प्रयोगेऽन्तर्धानम् || ૨-૨ |
અભ્યાસ
ભાવા:-કાયાના રૂપને પ્રાણાયામના વડે અથવા સૌંચમ-ચારિત્રના બળથી ઉત્પન્ન થતી લબ્ધિ - શક્તિના બળથી તે ગ્રાહ્યશક્તિ છે તેનુ' સ્થંભન કરવાન અભ્યાસ સિદ્ધ થાય ત્યારે કાયાને પરચક્ષુથી અગ્રાહ્ય કરી શકવાની શક્તિ જાગે છે. એટલે કે અન્ય આત્માની
For Private And Personal Use Only