________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨૧ )
કરવાની શક્તિ રૂપ જ્ઞાન પ્રાપ્ત કરે છે તેમ પૂર્વભવમાં જે જે અનુભવ્યુ હાય તેનું પણ બહુ હા અપેાહ કરતાં તેવા આવરણના ક્ષયાપશમભાવે પૂર્વભવનું સત્ય જ્ઞાન (જાતિસ્મૃતિ) થાય છે. શ્રીમાન્ આદિનાથ ઋષભદેવને શિક્ષા માટે પેાતાના આંગણે આવેલા જોઇને શ્રેયાંસ રાજકુમારને સ’કલ્પ થયા કે–આવા વેશ ધરનારને મેં અગાઉ જોયા છે, કયાં જોયા ? તેમ પૂજવના સ ́સ્કારને ઇહા કરતાં પૂર્વભવનું જાતિસ્મૃતિ જ્ઞાન થયું હતું. ॥ ૩–૧૮ ।
સૂત્ર-પ્રત્યયસ્ય પવિત્તજ્ઞાનમ્ ॥ ૩-૧૧ ||
ભાવાર્થ :-પ્રત્યય ચિત્ત ઉપર સંયમ કરવાથી, અર્થાત્ સંકલ્પ-વિકલ્પ રેકીને મનને સ્થિર કરવાથી આત્મને સત્ય જ્ઞાન થાય છે. મનનું સાચુ' સ્વરૂપ સમજાય છે, મન ઉ૫૨ પૂ સયમ થાય તે તેને આત્મા, મન, વચન, કાયા, ઈંદ્રિય વિગેરે સ્વપર વસ્તુનું સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે, તેમ અન્યના ચિત્ત ઉપર ધ્યાન કરવાથી અનુભવયેાગે પરના ચિત્તનું પણ જ્ઞાન મેળવી શકાય છે, અર્થાત્ કલ્પનાથી તેના વર્તન-ક્રિયાવડે તેના ચિત્તનું અનુમાનન્દ્વારા જ્ઞાન થાય છે. જૈન ચેાગીઓને આત્મસ’યમમાં ઉત્કૃષ્ટતાના ચગે અતીન્દ્રિય મન:પર્યવ જ્ઞાન થાય છે. તે સત્ય-અવિપરીતભાવે થાય છે તેમ માનવુ'. ૫૧૯ા सूत्र - न च तत्सालम्बनं तस्याऽविषयीभूतत्वात् ॥ ३ - २०॥ ભાવાઃ- :-આ અન્યના ચિત્તનું જે જ્ઞાન થાય છે તેમાં સાકાર વિષયભૂત પદ્મા'નુ' આલ ખનન હોવાથી તે પર ચિત્તના
For Private And Personal Use Only