________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ )
ભાવાર્થ-શબ્દ તથા અર્થને જ્ઞાન માટે વાગ્ય-વાચકભાવ સંબંધ છે તેથી જે જે શબ્દ બેલાય તે વડે વ્યવહારથી જે પદાર્થ માટે સંજ્ઞા જોડાયેલી હોવાના કારણે આ શબ્દ એટલે વાચકને અમુક અર્થ પદાર્થ ઘાતક થાય તે તેને વાયત્વભાવ કહેવાય છે તેવી રીતે શબ્દ તથા અર્થને વાગ્યવાચકભાવ સંબંધ છે, તેમ જ્ઞાન થાય છે તેમાં મહર્ષિજી સંકરતા જણાવે છે. તે પણ શબ્દને સાંભળતાં અર્થને સત્ય બોધ થાય ત્યાં સત્ય જ્ઞાન અને વિપરીત થાય ત્યાં વ્યભિચારીપણાથી દેષિત જ્ઞાન (અજ્ઞાન) સમજવું. આવુ જ્ઞાન ક્ષપશમ ભાવે સર્વ જીવમાં સંભવે છે. શુદ્ર જીવમાં, અ૫, પશુ-પક્ષીમાં તેથી અધિક અને માનુષ્ય, દેવ,નારક જીવમાં તેથી અધિક ભાવે જે જ્ઞાનાવરણીય, દર્શનાવરણય કર્મને ક્ષયોપશમ થાય તેવા તેવા ભાવે મતિશ્રુતજ્ઞાન પ્રગટે છે. તેમાંથી શબ્દ રૂપ આપ્તવચનમાંયેગીને જે ધ્યાનસંયમરૂપ એકાગ્રતા થાય તે ભૂત, ભાવીનું ક્ષપશમલાવે શ્રત બલથી જ્ઞાન થાય છે. અને પશુ-પક્ષી આદિના શબ્દથી તેના ભૂત ભાવી પરિણામનું જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે. || ૩–૧૭ |
सूत्र-संस्कारसाक्षात्करणात्पूर्व नातिज्ञानम् ॥३-१८ ॥ ભાવાર્થ—–સંસ્કાર વિષયક જે જે વસ્તુ સંબંધમાં આવે તેના પરિણામને પ્રત્યક્ષ કરતાં તેવી વસ્તુ મેં કયાંએ પણ જોઈ છે? અનુભવી છે? જોગવી છે? એમ વિચાર કરતાં અવગ્રહ, ઈહા, અપાયરૂપ જ્ઞાન ઉપર ધ્યાનરૂપ સંયમ કરવાથી મતિજ્ઞાનનું આવરણ છુટી જવાને લીધે મતિ-વિચારણા
For Private And Personal Use Only