________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૭ )
કરનાર ધર્મ દ્રવ્ય, સ્થિરતામાં સહાયક અધર્મ દ્રવ્ય, નવા પુરાણુત્વપણાને ધરનાર પુતૂંગલ દ્રવ્ય, વિભાવ દશામાં અનેક ભવ પર્યાયને ધરનાર ચેતન દ્રવ્ય પશુ પૂર્વ પર્યાય રૂપ ભવને! ત્યાગ કરીને નવા ભવરૂપ પર્યાયને અંગીકાર કરે છે, તેવી જ રીતે ખાલ, યુવાન, વૃદ્ધત્વને પણ અનુક્રમે અનુભવ છે; તે પણ તેમાં ચેતન દ્રવ્ય-આત્મા સદા કાયમ જ રડે છે તેવી રીતે પાંચ દ્રવ્યમાં પણ ઉત્પાત, વ્યય તથા ધ્રોળ્યતા અબાધિત રહે છે. સ્યાદ્વાદમ'જરીમાં કહ્યું છે કેआदीपमान्यस्त्रपात्रं स्वाद्वादमुद्रानतिभेदि वस्तु ! तन्नित्यमेवेकमनित्यमन्य-दिति त्वदाज्ञा द्विषतां प्रलापः ॥५॥ અ :~આ જગતમાં જે જે નજરે દેખાતી તથા નહિ દેખાતી વસ્તુઓ જેવી કે દ્વીપકથી માંડીને આકાશ પંત સુધીની વસ્તુએ છે તે ખરેખર સ્યાદ્વાદમુદ્રાને સ્યાદ્વાદ ધર્મને જ અનુસરે છે પણ એકાંત નિત્ય વા અતિત્ય ધર્મને જ નથી અનુસરતી તેમાં દ્વીપક નવાનવા પર્યાયને ધરતા છતા દ્રવ્યરૂપે દીપકતાને ધારી રાખે છે તેમજ આકાશ નિત્ય હોવા છતાં પણ અનેક પર્યાયને ધરે છે તેથી નવીન રીતે ઉપજે છે, પૂર્વ ભાવે વિનાશને પામે છે. સવ પદાર્થાના પણુ એ જ દ્રવ્યરૂપે નિત્ય અને પર્યાયરૂપે અનિત્યપણું છે. દીપક આદિ એકાન્ત અનિત્ય અને આકાશ, આત્મા, કાલ વિગેરે એકાંત નિત્ય નથી જ, આવી અનાદિકાલથી વ્યવસ્થા રહેલી છે. અર્થાત્ તેથી સર્વદ્રવ્યો પેાતપેાતાના ધર્મની અપેક્ષાએ ધમી છે. ૫ ૩-૧૪ ॥
For Private And Personal Use Only