________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮)
सूत्र-क्रमाऽन्यत्वं परिणामाऽन्यत्वे हेतुः ॥३-१५ ॥
- ભાવાર્થ-દ્રવ્યમાં જેમ ક્રમે ક્રમે પરિણામ થાય છે તેમ તે પૂર્વના પરિણામેના વિનાશથી ઉત્તરકાલીન પરિણામે થાય છે, તેમાં દ્રવ્યની તાદાસ્યભાવે ઉપાદાનતા રહેલી છે, તેમજ પૂર્વ પર્યાય-પરિણામની ઉત્તરકાલીનતા પરિણામમાં પણ ઉપાદાનપણે છે તેમાં એક કમ હોવાથી એક દ્રવ્યને ઉપાદાન કારણ—હેતુ માનવે પણ જે અન્ય જાતના ક્રમવાળા પરિણામે થાય, ત્યાં તો અન્યને કારણે માનવું જોઈએ, અત્ર એક આમ્રફલનું દ્રષ્ટાંત વિચારી એને એક આંબાની કેરીમાં રૂપ, રસ, ગંધ તથા પશે અપકવ અવસ્થામાં જુદા હોય છે, અને પકવ કાલમાં જુદા હોય છે. તેમાં રૂપના પરાવર્તનમાં રૂપને રસમાં, રસને ગંધમાં, ગંધને સ્પર્શમાં, અને જે સ્પર્શને કારણ ન માનીએ તે પણ એ સર્વમાં આમ્રફળને ઉપાદાન સામાન્યતાએ માનવું જ પડશે માટે એક દ્રવ્યમાં પણ અનેક સ્વભા રહેલા છે તેવી જ રીતે તે કારણે સ્યાદવાદરહરયવેદીએ જણાવે છે કે-“નિત્યાનત્યાદ્રિ પ્રનત્તરag: I” નિત્ય અનિત્ય એક અનેક આદિ અનંત ધર્મ સ્વભાવ સ્વરૂપ વસ્તુ-દ્રવ્ય છે. તેમાં જે જે રૂપ, રસ, વર્ણ, ગંધ, પર્યાય થાય તેવા તેવા તે કુલ રૂપ દ્રવ્યમાં સ્વભાવે રહેલા છે, તેને કારણુ માનવું, તેવા ક્રમે આત્મમાં પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય, ચૈતન્ય પર્યાયે છે તેમાં જે દ્રવ્યમાં કાયમ રહે તેને ગુણસ્વરૂપ અને જે પરિણામે
For Private And Personal Use Only