________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૬ )
વ્યય તથા પ્રોગ્યતા–સ્થિરતા હોય તે સદુપદાર્થ કહેવાય છે, તેથી પાંચ જડ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ તથા પુદ્ગલ તે પાંચ તથા છઠ્ઠા છવદ્રવ્યમાં એવી જ રીતે પરિણામ પામવાના સ્વભાવ રહ્યા છે તે જ પ્રમાણે આત્મા જ્યારે ગાભ્યાસ માટે પ્રવૃત્તિ કરે છે ત્યારે વિક્ષિપ્ત અવસ્થા–ચલચિત્તતા હોય છે અને હળવે હળવે અભ્યાસ કરતાં એકાગ્રતા આવે છે. ત્યારપછી જ્ઞાનની સહાયતાથી સમ્યગુ શ્રદ્ધા તથા ચારિત્રગની પૂર્ણ સહાયતાથી ધ્યાન સમાધિરૂપ સમાપત્તિઓને સિદ્ધ કરે છે, એવી રીતે તેમજ આત્મા તથા ઈદ્રિયે, પુદ્ગલ, મન, કર્મ, કાલ, આકાશ આદિ દ્રવ્યમાં પરિણામ-પર્યાયે, થાય છે એમ માનવું છે ૩-૧૩ નં-શાકનોટિતાથપરાવતિ ધર્મી રૂ-૪.
ભાવાર્થ –-ભૂત, વર્તમાન તથા ભવિષ્ય એમ ત્રણ કાળના પરિણામે કે જે ભૂતકાળના શાંત-નણ થયેલા તથા વર્તમાન કાળમાં ઉદય થઈને ભેગવાતા, ભવિષ્યમાં ઉત્પન્ન થનારા એવા અભ્યપદેશ્ય પરિણામો રૂપ જે પર્યા-ધર્મોને જે દ્રવ્ય ધારણ કરે તે ધમી કહેવાય છે. પુદ્ગલરૂપ જડ દ્રવ્યોમાં ઘટ પટ આદિ પરિણામ ધર્મને ધરનારા માટી તથા તંતુ એ દ્રવ્ય કહેવાય છે. પ્રકાશ માટે ચંદ્ર, સૂર્ય દીપક કહેવાય છે તેમજ ગમનાગમન કરનાર જડ ચેતન દ્રવ્યને અવકાશ આપનાર કાલ દ્રવ્ય, ગમનમાં સહાયદાન
For Private And Personal Use Only