________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૫)
કહેવામાં આવે છે તેવા ઉત્પાદુ, વ્યય તથા ધ્રૌવ્યરૂપ સર્વ દ્રવ્યમાં રહેલ સહજ ધર્મ, તેનું પણ વ્યાખ્યાન થયું, કારણ કે સર્વ પ્રાણુને કર્મની પરિણતિના અનુસારે જન્મ, મરણ, બાલ, યુવાન, વૃદ્ધત્વ વિગેરે અવસ્થાઓ કરવી પડે છે, તેવી જ રીતે પુદ્ગલ દ્રવ્યમાં પણ મળવું, વિખરાવું, સડવું-પડવું, વિધ્વંસન પામવું, કયણુકથી લઈને મેરુ પર્યત મહા સ્કંધરૂપે પરિણામ પામવાને પણ તે પુદ્ગલ દ્રવ્યમાં સ્વભાવ છે તે જ પુદ્ગલ દ્રવ્યને જીવ શુભાશુભ અયવસાયગે ગ્રહણ કરીને જ્ઞાનાવરણ આદિ આઠ કમની પ્રકૃતિઓ રૂપ પરિણુમાવે છે તે કર્મના વિપાકે ઉદયમાં આચે છતે તે કર્મના ફલરૂપ શરીર, મન, ઇદ્રિ, ભૂતેદ્રિ તથા જ્ઞાનેન્દ્રિય પણ મેળવે છે તે વિપાકે ઉદય આવેલા કર્મદલને ભેગ પૂર્ણ થયે પૂર્વકાળમાં બાંધેલ કમ ઉદયમાં આવે છે અને તે વખતે કરાતા અધ્યવસાયના
ગે તથા નવા કર્મના બંધને બાંધતે જીવ અનેક ભવમાં ભગવાય તેવા પણ કમ પ્રાય બાંધે છે તેને અનુસાર પુદ્ગલ દ્રવ્યને ગ્રહણ કરી શરીર ઇદ્રિય, મન વિગેરે રૂપે પરિણામ લે છે અને એમાં ઉત્પન્ન થઈને આયુષ્યકાળ સુધી રહે છે. એવી રીતે આત્મા, પુદ્ગલ, ધર્મ, અધર્મ તથા આકાશ પણ ઉત્પાદ, વ્યય તથા પ્રૌથત યુક્ત છે, જીવ તથા પુદ્ગલમાં ઉત્પાદ–ધર્મ, વ્યય-લક્ષણ, અવસ્થાન-ધ્રૌવ્યતા તે તે દ્રવ્યના સ્વરૂપ પ્રમાણે રહેલી છે. કહ્યું છે કે –“ પાવય ધ્રૌવરાયુ ” જેમાં ઉત્પત્તિ,
an
a °
For Private And Personal Use Only