________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૪ )
વતા ક્રોધ, માન, માયા, લેાભ. મિથ્યાત્વ અવિરતિ વગેરે એ અશુભ ક્રિયાના અભ્યાસ છે, તે સમ્યગજ્ઞાન, ચારિત્રયા ગના અભ્યાસથી દુર થાય છે, અને શુભ ક્રિયા દાન, શીયલ, તપ. ભાવ, દયા, ઉદારતા, વિવેક, વિનય વગેરે ગુણાને પ્રાપ્ત કરવામાં અનુકુલતા થાય તેમજ પવિત્ર મન થાય તે ધ્યાનનું ફળ જાણવુ. તેના યેાગે આગળ જે મહા લાભ થાય છે તે જણાવે છે.
शुभकाssलम्बनं चित्तं ध्यानमाहुर्मनीषिणः । स्थिरप्रदीपसदृशं सूक्ष्मा भोगसमन्वितम्
!! ૨૬૨ {} અર્થાત્ ૫૨મ ગીતાર્થેŕ જણાવે છે કે પ્રશસ્ત એકેક પુદ્ગલ, આત્મા, કાળ, આકાશ વગેરેમાં તેના ગુણ સ્વભાવના ચિન્તવન રૂપ ચિત્તની જે એકાગ્રતા તેને ધ્યાન કહેવામાં આવે છે. તેમાં સ્થિર રત્નદીપનની ચૈતિમાળા સમાન અથવા વાયુ વિનાના ઘરના મધ્યભાગમાં રહેલ દીપકની જવાલા સમાન સ્થિરતાપૂર્વક આત્માની સૂક્ષ્મ વિચારણા પૂર્વક ગવેષણા કરીને ખાદ્ય રાગ દ્વેષને ભૂલી જવા પૂર્વક મન-ચિત્તને સ્થિર, એકાગ્રતારૂપ કરવુ તે એકતા પરિણામ કહેવાય છે. ૩-૧૨
सूत्रं - एतेन भूतेन्द्रियेषु धर्मलक्षण परिणामा व्याख्याताः॥३ - १३ ભાવાઃ—આવી રીતે ચિત્તના પરિણામ-પર્યાયનુ વ્યાખ્યાન કરવાથી સર્વ ભૂત-જીવા તથા ઈદ્રિયા એટલે પૌદ્ગલિક ધર્મનું સ્વરૂપ જેને ધર્મ, લક્ષણુ તથા પરિણામ
For Private And Personal Use Only