________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩) પર્યાયના સ્વરૂપની જ્ઞાનપૂર્વકની વિચારણામાં એકત્વરૂપ દયાન છે તે ઉદય ભાવને પામી તે સહજ સમાધિને વરે છે. તેને સમાધિ પરિણામ કહેવામાં આવે છે. કહ્યું છે કે
संत्यक्तसर्वसंकल्पो, निर्विकल्पसमाधिताम् । संप्राप्य ताचिकानन्द,-मश्नुते संयतः स्वयम् ॥ १॥
અર્થ–સર્વ સંકપિ વિકલ્પને સર્વથા ત્યાગ કરીને જયારે સંયત-સંયમવાન સાધુ યોગી નિર્વિતક-નિર્વિકલ્પ સમાધિમાં આવે છે ત્યારે તે પૂર્ણ સમાધિવાન્ ગી સત્ય તારિવક પરમાનંદને અનુભવે છે કે ૧-૧૧ છે
सूत्र-शान्तोदितौ तुल्य प्रत्ययौ चित्तस्यैकाग्रता परिનામ છે રૂ-૨ /
ભાવાર્થ–તે કારણ માટે જેવી રીતે ક્ષિત, વિક્ષિપ્ત, મૂઢ અવસ્થાવાલા ચિત્તના પરિણામે શાતિભાવ અને ચિત્તની એકાગ્રતાને ઉદયભાવ થવામાં આત્માને સમાન પ્રયત્ન થાય ત્યારે મેહનીય કર્મ આદિને ક્ષય વા ઉપશાંત થાય આત્માને સમ્યગજ્ઞાન ચારિત્રને ઉત્કૃષ્ટ પરિણામ પ્રગટે છે તેને એકાગ્રતા પરિણામ કહેવાય છે. શ્રીમદ્ મહર્ષિ હરિભદ્રસૂરીશ્વરજી ગબીન્દુમાં જણાવે છે કેनिवृत्तिरशुभाभ्यासाच्छुभाभ्यासानुकूलता । तथा सुचित्तवृद्धिश्व, भावनायाः फलं मतम् ॥३६०॥
અનાદિકાળથી કર્મ સંસ્કારના ચગે ચાલ્યા આ
For Private And Personal Use Only