________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૨ )
પ્રગટ કરનારા સંસ્કારામાં ઉપર કહ્યા તે વ્યુત્થાન, ક્ષીસ, મૃઢ અવસ્થાના સ ંસ્કારાના નિરાધ–સવરભાવ ચારિત્ર ગુણુને પ્રાદુર્ભાવ-પ્રગટપણુ* થાય છે. તેના યોગે આત્માના ગુણને રીય કરનાર ઘાતિકના ક્ષય થાય છે તેને નિરાય પરિણામ કહેવામાં આવે છે.
સૂત્ર-સસ્ય પ્રશાન્તવાહિતા સંવત્ ॥ ૩-૨૦ ||
ભાવાઃ—તેવી રીતે ઉપર કહેલા ક્ષિસ, મૂઢ તથા વિક્ષિપ્ત રૂપ કુસસ્કારોને નિરોધ થવાથી શ્રેષ્ઠ યાગીને ચારિત્રરૂપ ચેગ અભ્યાસના પુનીત સંસ્કારથી કષાયાના ઉપશાંતભાવ અથવા સાયકલાવ થતે હાવાથી તે આત્મધ્યાનની જે ધારા પ્રગટે છે તેને પ્રશાંતવાહિતા કહેવામાં આવે છે તેને ચેાગીજના પામે છે !! ૩–૧૦ ॥
सूत्र - सर्वथैकाग्रतयो क्षयोदयौ चित्तस्य ततः પુનઃ સમાધિામઃ ॥ ૩-૧૨
ભાવાથ:-સવ જગતમાં રહેલા જે અશ્-પદાર્થાં તેના વિષયભાગના જ્યારે મન, વચન, કાયાના ચેોગથી ત્યાગ થાય, તેના ભાગની અથવા તેની ઇચ્છાના ઉદયના ક્ષય થાય અથવા ઉપશમલાવ થાય ત્યારે મન-ચિત્તની વ્યગ્રતા કરનારી વિક્ષિપ્ત મૂઢ તથા ક્ષિપ્ત અવસ્થાને પણ વિનાશ થાય છે અને સ્થિર વય'ભૂરમણની જેમ મન આત્મસ્વરૂપની રમણુતાના નિત્ય કરાતા અભ્યાસવર્ડ સવિતક નિયિંતકસપ્રતિચારનિવિચારરૂપ શુકલધ્યાનની ભાવનાવડે દ્રવ્યગુણુ
For Private And Personal Use Only