________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૧ )
નિયમ, આસન, પ્રાણાયામ તથા પ્રત્યાહાર દ્રવ્યચારિત્રસ્વરૂપ ડયેાગ છે. તેને અભ્યાસ કરતાં, જ્યારે પૂર્ણ સિદ્ધતા આવે એટલે આત્મા ધ્યાન, ધારણા તથા સમાધિરૂપ જ્ઞાનયોગ વા રાજયોગરૂપ ભાવ ચારિત્રને અનુભવે છે તેમાં જેટલા નીચે લ્લાસ પ્રગટાવે તેટલી માહ્ય ઉપાધિને છેડીને આત્માના શુદ્ધાનંદ અનુભવે છે. આવા નિત્ય સહજ ભાવના અભ્યાસે ક્ષાયક ભાવની નિખી જ સમાધિને, જ્ઞાનચારિત્રયેાગી ક્ષાયક ભાવના ચેગે પામે છે તેમાં દ્રશ્યચારિત્ર-ભાવચારિત્રનુ કારણ છે તેમ નિશ્ચય માનવું ૮૫
सूत्रं - व्युत्थाननिरोधसंस्कारयोरभिभवप्रादुर्भावौ । निरोधक्षणचित्तान्वयो निरोधपरिणामः ॥ ३९ ॥
જે
ભાવા—ચિત્ત-મનની ક્ષિસ,મૂહ, વિક્ષિસ એમ, ત્રણ અવસ્થા છે તેમાં જે વ્યુત્થાન અવસ્થા છે. તે ચિત્તને ડાળી નાંખે છે, સ્થિરતા થવા દેતી નથી તેમજ ક્ષિમ અવસ્થા વિપરીતભાવે મિથ્યાત્વને અવલખીને આત્મસુખને ભુલાવી બાહ્ય ઉપાધિમાં મસ્ત બનાવી દે છે, અને મૂઢ અવસ્થા આત્મભાનને ભુલાવી મેહુ-મૂર્છામાં લીન કરે છે. આ ત્રણે અવસ્થાના નિરોધ સમ્યગ્ જ્ઞાન, દન, ચારિત્ર યાગના જે સસ્કારાવડે થએલ પરમ વૈરાગ્યરૂપ અપ્રમત્ત ચારિત્રયેગથી થાય છે, અને ક્ષાયિક ભાવ અથવા ઉપશમ ભાવરૂપ ચારિત્રયોગના જ્યાં પ્રગટભાવ થાય છે તે ભાવ ચારિત્રરૂપ અપૂર્ણાંકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મસ પરાય, ઉપશાંતમેહ, ક્ષીણુમેહ વગેરે
For Private And Personal Use Only