________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૧૦ )
રંગ-અભ્યતર ગો છે તેની પ્રાપ્તિ યમ, નિયમ, આસન, પ્રાણાયામ તથા પ્રત્યાહાર એ પાંચ અંગો બહાગ રૂપ છે તેમાં ધ્યાન ધારણું તથા સમાધિને અભ્યાસ આલંબનના બળથી થતું હોવાથી સંપ્રજ્ઞાત ચોગ કહેવાય છે. તેની પ્રાપ્તિ માટે જે બાહા યમ, નિયમાદિને અભ્યાસ કારણરૂપ હોવાથી તેના બાહ્ય અંગરૂપ યેગ કહેવાય છે. છા સૂર્તાિ વહિં નિર્વનય | ૨-૮
ભાવાર્થ-દયાન, ધારણા તથા સમાધિ જે સાલબન એગમાં અત્યંતર અંગ છે તે પણ નિબી જ સમાધિમાં આવવા માટે તેને બાહ્ય અંગરૂપ જાણો, કારણ કે અપ્રમત્ત ચારિત્રરૂપ પરમ વૈરાગ્યના યોગે અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મસં૫રાય અને ક્ષીણમેહરૂપ ગુણસ્થાનકની શ્રેણીએ ચડીને શુભ વા અશુભ ગતિના જન્મમરણના કારણરૂપ કર્મબીજને વિનાશ કરનાર જે નિર્દી જ સમાધિ છે તે અંતરંગ કારણ છે. તેને પ્રાપ્ત કરવાના અભ્યાસરૂપ આઠ યુગના અંગે તેમાંના ધ્યાન, ધારણા, સમાધિરૂપ અત્યંતર અંગે ભાવચારિત્રમાં-નિબજ સમાધિમાં કારણ બને છે પરમ ગુરૂ દેવશ્રી બુદિધસાગરસૂરિજી પણ જણાવે છે કે –
भाषचारित्रकार्ये हि, द्रव्यचारित्रकारणम् । #ાજારામાવરા, રઘવસ્થા સંવર્તિતે ?
અર્થ–ગના જે આઠ અંગે કહ્યા છે તે દ્રવ્ય ચારિત્ર તથા ભાવ ચારિત્રની પ્રાપ્તિના ઉપાય છે. તેમાં યમ,
•
For Private And Personal Use Only