________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૯ ) સૂત્રતા જ્ઞાનોત્તર | ૨૫
ભાવાર્થ-તે સંયમવડે બાહા તથા અત્યંતર આશ્રવને રોધ થાય છે તેમજ મન, વચન, કાયાના યેગને જય થવાથી જ્ઞાનાવરણય, દર્શનાવરણીય તથા મેહનીયસભ્ય મોહનીય તથા ચારિત્રમેહનીય કર્મપ્રવૃત્તિઓને ક્ષપશમભાવ થવાથી શુદ્ધ શ્રદ્ધારૂપ સમ્યગદર્શન ગુણની પ્રાપ્તિ થાય છે અને શુદ્ધ ચારિત્ર પણ ખીલે છે. તેના બળથી શ્રુતના અભ્યાસથી સદ્દગુરૂના પ્રસાદ અપૂર્વ પ્રજ્ઞા પ્રકાશ થાય છે. જે ૩-૫ છે વગંત મૂnિg વિનિયોગ છે રૂ–જ ||
ભાવાર્થ-તે પ્રજ્ઞા લેકની પ્રાપ્તિ માટે ગુરૂઆજ્ઞા મુજબ શુદ્ધ ચારિત્રને પાળતાં ઈદ્રિય તથા મનને પૂર્ણ ભાવે નિગ્રહ થવાથી સવિતર્ક તથા નિર્વિતર્ક સમાધિની જે ભૂમિકારૂપ ચિત્તની શુદ્ધતા થાય, અને આશ્રવના સંકલ્પવિકલ્પરૂપ દરવાજા બંધ થાય એ જ કારણે મન પરમાત્માના સ્વરૂપમાં એકત્વભાવે સ્થિરતા થાય છે. આવા નિત્યના અભ્યાસથી નિર્મળ થયેલા મનમાં પ્રજ્ઞા-શુદ્ધ બુદ્ધિને સમ્યગ શાસ્ત્રના અનુભવને પ્રકાશ થાય છે, માટે તેવા પ્રકારના સંયમને પ્રાપ્ત કરવા નિત્ય અભ્યાસ કરે છે ૩-૬ સૂત્રં–ત્રણત્તર પૂર્વેખ્યા ૨–૭ | ભાવાર્થ–ધ્યાન, ધારણા તથા સમાધિ એ ત્રણ અંત
૧૪
For Private And Personal Use Only