________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૮) અર્થ –જે જે ઉપાયથી પાપરૂપ આશ્રવ રેકી શકાય છે તે તે ઉપાયથી મનવચન કાયાની અશુભ પ્રવૃત્તિ કરી તે સંયમ વા સંવર કહેવાય છે એમ વિદ્વાને કહે છે. એ આશ્રવ કેવી રીતે રોકવા પ્રવૃત્તિ કરવી જોઈએ તે જણાવે છે.
क्षमया मृदुभावेन, अजुत्वेनाप्यनीहया । क्रोधं मानं तथा मायां, लोभं रंध्याद्यथा क्रमम् ।। ५ ॥
અર્થ –-ક્ષમાથી ક્રોધને રોક, મૃદુતાથી-કોમલતાવડે માન–અહંકારને રાક, જુતા-સરલતાથી માયાને રેકી શકાય છે. પૌગલિક ભેગની અહાર, ઉપધિ, વસ્ત્ર, પાત્ર, વસ્તી વિગેરેની ઈચ્છા નહિ કરવાથી લઇ શકાય છે. તેમ અઢાર પાપસ્થાનેને બંધ કરવાથી સર્વ પાપ ક્રમે ક્રમે રાકાય છે. આ બધા પ્રકારના પાપનું મૂળકારણ મિથ્યાત્વ અવિરતિ કષાય તથા વેગ અને અજ્ઞાન છે. તે સમ્યમ્ દર્શન તથા જ્ઞાનથી રોકાય છે તેમજ અવિરતિ ભાવ છે તે દેશથી વા સર્વથી ચારિત્રને રોકે છે. દેશ અવિરતિ અને સર્વ અવિરતી ને રોકે છે, અપ્રમત્ત સંયમભાવના પ્રમાદને રોકે છે તેમજ યથાખ્યાતચારિત્ર-સંવર સર્વ કષાયને ઘાત કરે છે. વળી અગી કેવલી સર્વ મન, વચન, કાયાના યેગનો સર્વથા સંવર કરે છે. આવી રીતે સર્વ આશ્રવને રોધ કરનાર ધ્યાનીને સંવર તથા સંયમ ભાવગ તે દયેય છે કે જે સિદ્ધ પરમાત્માનું ધ્યાન તેને કરનારા એવા ધ્યાતાને ત્રણનું એકત્વ ભાવ કરવામાં સંવરને કારણુતા છે. ૩-૪
For Private And Personal Use Only