________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૭ )
હેમચ`દ્રસૂરિ ભગવાન ત્રિષીય દેશના સગ્રહમાં રૃ. ૫૭
જણાવે છે કે
सर्वेषामाश्रवाणां तु, निरोधः संवरः स्मृतः । સઃ પુર્નામલે દ્વેષા, પ્રથમાવિમેત્તઃ ॥ ૨ ॥ यः कर्मपुद्गलादानेच्छेदः स द्रव्यसंवरः । भवहेतुक्रियात्यागः, स पुनर्भावसंवरः ॥ ३ ॥
અર્થ :—મિથ્યાત્વ, અવિરતિ, કષાય, મન, વચન, કાયાના અશુભ વા શુભ ચાગ અને પ્રમાદ, કામ આફ્રિ આશ્રવને રાકવે તેનું નામ સાઁવર-સયમ કહેવાય છે. તેના બે ભેદ્ય થાય છેઃ દ્રવ્યસવર તથા ભાવસ વર–તેમાં દ્રવ્યસવર તે કર્મ પુદ્ગલેાનુ અઢાર પ્રકારના આશ્રવાનુ સેવન કરતાં ગ્રહણ કરવુ તે દ્રવ્ય આશ્રવ અને આશ્રવને રાકવે તે દ્રવ્ય સવર કહેવાય છે. લવ એટલે જન્મમરણુ જેમાં થતા હોય તે સંસારની વૃદ્ધિના કારણરૂપ જે વ્યવસાય થાય તે ભાવઆશ્રવ કહેવાય. અર્થાત્ રાગદ્વેષ, મેહ, આત, રૌદ્ર,ધ્યાન તે ભાવશ્રવ કહેવાય. તેવી ક્રિયાને રાકવા આત્મા જે શુદ્ધ અધ્યવસાય માટે પ્રવૃત્તિ કરે તે ભાવ સવર કહેવાય છે. તે દ્રવ્ય તથા ભાવસવર સયમની સાધનાથી આત્મા શાંતતાને ભજે છે, માટે તેના ઉપાચની આવશ્યક્તા બતાવે છે. કહ્યું છે કે
येन येन छुपायेन, रुध्यते यो य आश्रवः । तस्य तस्य निरोत्राय, स स योज्यो मनीषिभिः ॥ ४ ॥
For Private And Personal Use Only