________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૬ )
જે સમાધિપણું જણાવ્યું છે તે પુદ્ગલ ભાવથી શરીર, મન, ઈદ્રિમાં મારાપણું જે માનવામાં આવે છે તેનું શૂન્યત્વ જાણવું કારણ કે તે પુગલ ભાવને ભૂલ્યા વિના સત્ય આનંદ પ્રગટતે નથી છે ૩-૩ સૂત્રત્રથમેર સંયમ રૂ–૪
ભાવાર્થ ધ્યાન, ધ્યાતા અને દયેયનું જ્યારે અભેદભાવે એકપણે ભેદ ભૂલાય બહિરાત્મભાવ ત્યજાય, અંતરઆત્મભાવનાને ઇંદ્રિય, મન, વચન, કાયા ઉપરથી મમત્વભાવ જાય, આત્મસ્વરૂપનું જ્ઞાન જાગે, તેના યોગે પરમાત્માને ધ્યેય કરી, તેના ધ્યાનમાં યાતા બની એકત્વરૂપતા આવે તેને એગના અભ્યાસીએ સંયમ કહે છે. તે તે સમાધિનું સ્વરૂપ થયું વાસ્તવિક રીતે સંયમ-સારી રીતે યમ કર, ઈદ્રિને તથા મનને અશુભ પ્રવૃત્તિમાં જતાં રોકવાં તેને સંવર વા સંયમ કહે છે. જેમ તળાવમાં બારા ખુલ્લા હોય તે તેમાં આખા ગામની ગટરનું મેલું પાણી ભરાવાથી ગંદકી પ્રસરે છે, તેના કારણે તેવા ગંદા પાણી લાવનારા બારા બંધ કરવામાં આવે તે તેમાં પ્રથમ પાણી સુકાઈ જાય ત્યારે લોકોને ગમનાગમન મેગ્ય તે સ્થાન થાય છે, તેવી રીતે આત્માને ગમનાગમનરૂપવિચાર કરવાના સ્થાનરૂપ તલાવમાં હિંસા, અસત્ય, ચેરી, મૈથુન, પરિગ્રહ વિગેરે પાપના સ્થાનકેરૂપ આસવને મનમાં આવતાં રોકવાસંવરવાં તેને સંયમ કહેવાય છે. આ વિષયમાં શ્રીમાન
For Private And Personal Use Only