________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૦૫) અર્થ-કેવળજ્ઞાન, દર્શન, ચારિત્રમાં પૂર્ણ રમણતા કરતા જે ભવ સંબંધી કર્મસંસ્કાર બાકી હોય તેને પૂર્ણ કરીને શશીકરણ વખતે સર્વ કર્મ સંસ્કારની વૃત્તિઓને રાકીને સ્વરૂપરમાણુતામાં પૂર્ણ થાય છે, તેને અસંપ્રજ્ઞાત સમાધિ અન્ય લેકે કહે છે, તેમજ કેટલાકે તે દશાને પામેલાઓ સિદ્ધપરમાત્માને ધર્મમેધ, અમૃતાત્મા, ભવશત્રુ, શિવદય, સત્તાનંદ, પર, પરમાત્મા વિગેરે નામથી સંઘે છે તે પૂર્ણ સમાધિનું ફલ જાણવું, પણ પિતાના સત્ય
સ્વરૂપની શૂન્યતા થવી એટલે ભૂલી જવું તે સત્ય સમાધિ નથી પણ અજ્ઞાનતા છે, તેને સમાધિ માનવી તે પણ ભૂલભરેલું છે. શ્રીમાન ગુરુવર્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજી અષ્ટાંગયેગપૂજામાં સમાધિનું સ્વરૂપ આ પ્રમાણે જણાવે છે તે કહીએ છીએ.
ધ્યાનતણું અભ્યાસથી, પ્રગટે આત્મસમાધિ; રાગદ્વેષને કામની, હેય નહિં મનઆધિ છે ૧ આતમમાં મન સ્થિર થતાં, શુદ્ધ સમાધિ થાય; મહાત્મક સંકલ્પને, વિકલ્પ ઉપશમી જાય છે ? જ્ઞાને પગે સહજ છે, આત્મસમાધિ વ્યક્ત; પરમાનંદ રસસ્વાદથી, બાહિર નહિ આસકિત ૩
આ ઉપર કહ્યા તેવા પ્રકારના ધર્મધ્યાન, શુકલધ્યાન પિંડસ્થ પદસ્થ રૂપસ્થ રૂપાતીત વિગેરે ધ્યાનમાં સ્થિર થવું તે સમાધિ કહેવાય છે, મૂલસૂત્રમાં સ્વરૂપમાં શૂન્યને
For Private And Personal Use Only