________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર૦૪) મત સ જેવજ્ઞાનશનો મોતે મુ ૬ .
અર્થ–સર્વ ઘાતકમને ક્ષય થવાથી કેવલી પરમાત્મા તેમજ સર્વ કર્મને ક્ષય થવાથી સિદ્ધ પરમાત્મામાં કેવલજ્ઞાન કેવળ દર્શનને પ્રાપ્ત કરીને મુક્તિમાં સાદિ અનંત ભાગે ઉપમારહિત અવ્યાબાધ પરમસુખને એગીએ પ્રાપ્ત કરે છે. હરિભદ્રસૂરિપ્રવર ચોગબિન્દુમાં જણાવે છે
समाधिरेष एवान्यैः, संप्रज्ञातोऽभिधीयते । सम्यक् प्रकर्षरूपेण, वृत्यर्थज्ञानतस्तथा ॥ ४१८ ॥
અથ–પારમાર્થ દષ્ટિએ આત્માની શુદ્ધ સ્વરૂપમાં રમતા થાય, તેના વેગે, ક્ષયે પશમ ભાવે જ્ઞાન, દર્શન, ચારિ. ત્રની ઉત્કૃષ્ટતા વૃત્તિરૂપ સંપ્રજ્ઞાત એગ માટે જે સ્થિરતા પ્રગટે તેને અન્ય દાર્શનિક લેકે સંપ્રજ્ઞાત સમાધિ કહે છે, તેના ચારિત્રની ઉત્કૃષ્ટતાથી ક્ષાયકભાવે યથાખ્યાત ચારિત્ર ભાવનાથી અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સુમરંપરાય કરી, અને ક્ષીણ મેહ નામના ગુણસ્થાનકે ચાર ઘાતી કર્મ, મેહ, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાયને ક્ષય કરીને તેમજ કેવળ જ્ઞાન, કેવળ દર્શન તથા યથાખ્યાત ચારિત્રમાં રમણુતારૂપ પૂર્ણ અસંપ્રજ્ઞાત સમાધિમાં રમે છે. કહ્યું છે કે
असंप्रज्ञात एषोऽपि, समधिर्गीयते परैः, निरूद्धाशेषवृत्त्यादितत् स्वरूपानुवेधितः ॥ ४२० ।। धर्ममेघोऽमृतात्मा च, भवशत्रुः शिवोदयः। सचानन्दः परश्चेति, योज्योऽत्रेवार्थयोगतः ।। ४२१ ॥
For Private And Personal Use Only