________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૩).
હઠગના અભ્યાસથી શરીર સમાધિ પણ પ્રાપ્ત થાય છે, આ હગ કેટલીક અપેક્ષાએ શરીરની શુદ્ધતા માટે પ્રમાદ દૂર કરવા અર્થે ઉપયોગી છે. તેનું વર્ણન શ્રીમાન કર્યુંરચંદજી ચિદાનંદજી મહારાજે હઠગવિચારમાં કહેલું છે તેમજ પરમગુરૂદેવ પરમપૂજ્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજીએ આત્મપ્રદીપ સમાધિ શતક વિગેરેમાં કર્યું છે. આ હઠગ સમાધિ પ્રાણાયામના સતત અભ્યાસથી સંક૯પવિકલ્પને ત્યાગ થાય ત્યારે આરાધ્યદેવ વીતરાગ પરમાત્માના સ્વરૂપમાં અનન્યભાવે સ્થિરતા મેળવે છે અને સહજ ભાવે પરમ વીતરાગત શાસ્ત્ર-આગમોના અભ્યાસના ગે સમ્યગૂ દર્શન, જ્ઞાન, ચારિત્રમાં સ્થિરતા થાય તે સત્ય-સહજ સમાધિ કહેવાય છે, ને તે ક્ષયે પશમ ભાવે પ્રાપ્ત થાય છે. ગુણશ્રેણીમાં ચડેલા યેગીને ઘાતકર્મને નાશ થવાથી પ્રાપ્ત થાય છે. ચારિત્ર મોહનીય તથા સમ્યગૂ દર્શનને રોકનારા દર્શન મેહનીયના ઉદયને ઉપશમભાવે કે તે ઉપશમસમાધિ પ્રાપ્ત થાય છે, તેવી જ રીતે સર્વઘાતકમની પ્રકૃત્તિઓમાં દર્શન મેહનીય ક્ષય કરે તે ક્ષાયિક દર્શન સમાધિ અને સર્વ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય, અંતરાય એમ. ચાર ઘાતકર્મને સર્વથા ક્ષય કરે તે ક્ષાયકભાવે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ આત્મસમાધિને આત્મા પ્રાપ્ત કરે છે. સર્વ કર્મને સર્વથા જ્યારે ક્ષય થાય ત્યારે અનંત આનંદ સમાધિને પામે છે. શ્રીમાન હેમચંદ્રસૂરિ કહે છે કે
सादिकमनंतमनुपममव्यावाचं स्वभावजं सौख्यम् ।।
For Private And Personal Use Only