________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૨ )
केवलिनः शैलेशी - गतस्य शैलवदकम्पनीयस्य । उत्पन्न क्रियमप्रतिप्राति तुरीयं परमशुक्लम् ॥ ९ ॥
અ—કેવલી પરમાત્મા ચાર અઘાતિક કે જે નામ, ગોત્ર, વેદનીય તથા આયુષ્ય કમ બાકી રહ્યા છે તેને ભાગવીને ક્ષય કરતી વેળાયે મેરૂપર્વતની પેઠે પૂ સ્થિરતા—અકપનીય ભાવને પ્રાપ્ત કરે છે. આ ધ્યાનરૂપ શૈલેશીકરણમાં આવીને કેવલીઓ સવ ક્રિયાને ત્યાગ કરે છે તેથી આ ચાથા ધ્યાનને ઉત્પન્નક્રિયા અપ્રતિપાતિ શુકલધ્યાન નામનુ` ચેાથુ ધ્યાન કહેવાય છે. આ ચેાથા ધ્યાનથી આત્મા સ કમના અથ, ક્રિયાના સર્વથા ત્યાગ કરીને ધનુષ્યમાંથી છૂટેલા ખાણુની જેમ લક્ષ્ય જે મુક્તિ તેને સાદિઅન તળાવે પ્રાપ્ત કરે છે. આવી રીતે તે પ્રસંગને પામી પારમાર્થિક ધ્યાનનું સ્વરૂપ કહ્યું છે. હવે સમાધિનું સ્વરૂપ કહે છે.
1
सूत्रं - तदेवार्थमात्रनिर्मासं स्वरूपशून्यमिव समाधिः ॥३-३॥ ભાવા —તે સમાધિમાં ધ્યેયરૂપ એક અમાં લીન થઇને માહ્ય ધ્યાન, ધ્યાતાના રૂપભેદને ભૂલી જવું તે સમાધિ કહેવાય છે. આ સમાધિ નિત્યના અભ્યાસથી ધ્યાતા, ધ્યાન અને ધ્યેયના એકત્વભાવ થાય, એક ધ્યેયરૂપ અ જ અનુભવાય, બાકી મારા, તારાનું ભાન-સ્વરૂપ ભૂલી જવાય ત્યારે થાય છે. તે આત્માને ક્ષાપશમભાવે, ક્ષાયિક ભાવે તથા ઉપશમિકભાવે ચારિત્ર આરાધના પ્રાપ્ત કરતાં થાય છે.
For Private And Personal Use Only