________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૧ )
માંથી અર્થવિચારણામાં જાય, એમ શ્રુતબુદ્ધિને ધારણ કરનારા યેગી ગતિને પૂર્ણ વેગને પામે છે. જેવી રીતે દયાન કરનારા અભ્યાસના યોગે વિલંબ વિના અર્થ તથા શબ્દાદિકમાં સંક્રમણ કરે છે તેમ ફરી ત્યાંથી પાછો શબ્દમાં આવે એમ ક્રમે ક્રમે સૂક્ષમ વિચારમાં અભ્યાસને ધ્યાની આત્મગુણમાં એકત્વને યોગ્ય બને છે. એકત્વ ભાવે આત્મરમણતામાં આવીને દ્રવ્યના ઉત્પાત, વ્યય પ્રૌવ્ય આદિમાંથી એક પર્યાયનું ધ્યાન કરે તે એક અવિચાર કહેવાય છે. આ બીજા શુકલધ્યાનનું ફલ આ પ્રમાણે છે–
ज्वलति ततश्च ध्यानज्वलने, भृशमुज्ज्वले यतीन्द्रस्य । निखिलानि विलीयन्ते, क्षणमात्राद्घातिकर्माणि ॥२१॥
અર્થ-શુકલધ્યાનરૂપ ઉજજવળ અગ્નિવડેજ્ઞાનાવરણીય, દર્શનાવરણય, મોહનીય, અંતરાય, એમ સર્વ ઘાતિકર્મને એક ક્ષણમાં યોગી દ્રો-તિરોછો વિનાશ કરીને કેવલીપણાને પ્રાપ્ત કરે છે. તે જ્ઞાનથી સર્વ જગતના સ્વરૂપને જાણે દેખે છે. શુકલધ્યાનના ત્રીજા ભેદનું સ્વરૂપ આ પ્રમાણે છે.
निर्वाणगमनसमये, केवलिनोबादरनिरुद्ध योगस्य ।। सूक्ष्म क्रियाप्रतिपाति, तृतीयं कीर्तितं शुक्लम् ॥८॥
અર્થ:-કેવલીજિનને આયુષ્યાદિ સર્વ કર્મ ક્ષીણ થયે છતે મેશગમનના અવસરે મન, વચન તથા કાયના જે (બાદર) વેગ છે, તેના વ્યાપારને ત્યાગ કરવો તે સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ નામનું ત્રીજું સ્થાન ગણવું.
For Private And Personal Use Only