________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૦ )
શરીરબલ મેળવ્યું નથી તેવાઓ પણ શુકલધ્યાન પ્રાપ્તિના અધિકારી નથી. આ શુકલધ્યાન કેણ મેળવે તે જણાવે છે- आधे श्रुतावलंबनपूर्व, पूर्वश्रुतार्थसंबंधात् ।।
पूर्वधराणां छद्मस्थयोगिनां प्रायशो ध्याने ॥ १३ ॥
અથ–શુકલધ્યાનના ચાર પાયા-ભેદ છે, તેમાં બે પ્રથમ ભેદ છે તે વજારૂષભનારા સંઘયણ યુક્ત છવસ્થ અવસ્થાવાળા પૂર્વ ધર મુનિ શ્રુતજ્ઞાનના આલંબનથી પ્રાપ્ત કરી શકે છે, તેમજ પૂર્વના જ્ઞાનને નહિ ધારણ કરનાર પણ શુકલધ્યાનને આત્મસ્વરૂપની ચિંતવના કરનાર હોવાથી પ્રાપ્ત કરે છે. હવે તે શુકલધ્યાનના ચાર ભેદ આ પ્રમાણે થાય છે.
ज्ञेयं नानात्वश्रुतविचारमैक्यश्रुताऽविचारं च । सूक्ष्मक्रियमुत्सन्नक्रियमितिभेदैश्चतुर्धा तत् ॥ ५ ॥
અર્થ–જેમાં જુદા જુદા પદાર્થોને યરૂપ દ્રવ્યમાં ગુણ પર્યાયનો વિચાર થાય તે પૃથકૃત્ત વિચાર (૧) તેમજ ગુણપને દ્રવ્યમાં સમાવવા સ્વરૂપ અપૃથકૃત્વ એકત્વઅપ્રવિચાર (૨) સૂક્ષ્મક્રિયા જે કાગ છે. તેને વ્યાપાર ન કરે તે સૂફર્મક્રિયાપ્રતિપાતિ (૩)સવ કિયાને ત્યાગ કરી શૈલેશીકરણ-પર્વતની જેમ સ્થિર થવું તે ઉચ્છિન્નક્રિયા નિવૃત્તિ (૪) એમ ચાર ભેદ શુકલ ધ્યાનના છે. તેને પ્રાપ્ત કરવા. શુકલધ્યાનને પૂર્ણજ્ઞાનના અભ્યાસીઓ જ પામે છે. શુકલધ્યાનમાં શ્રુતજ્ઞાનમાંથી એક પદાર્થને લઈને તેને અર્થ વિચારે, ત્યાંથી શબ્દના વિચારમાં આવે, પરી શબ્દ
For Private And Personal Use Only