________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
વિકાશ સમાજને જરૂર લાભદાયી નીવડે, એવા હેતુથી આ ‘ચેાગાનુભવસુખસાગર ’ગ્રંથ આચાય શ્રીએ વિવેચન સાથે ગુજરાતી ભાષામાં લખી બહાર પાડવાનુ સાહસ ખેડ્યુ છે તે ખરેખર પ્રશ'સનીય છે. કોઇપણ ચેાગના પ્રખર અભ્યાસીને જૈન ફિલસેાફી પ્રમાણે ચેાગના વિવેચનમાં પેાતાના અનુભવ જણાવવા માટે આ ગ્રંથ મહાન ઉપચેગી થઇ શકે તેમ છે. ‘ વિ જીવ કરૂ' શાસનરસી ’ ભાવનાને પાષનાર સંયમીત્રગ પેાતાના વિશ્વધર્મના પરિચય જુદા જુદા આગમોમાંથી મેળવેલા તત્ત્વજ્ઞાનના અનુભવદ્વારા ચેગવિષયક સાહિત્યમાં વધુ પ્રકાશ પાડી સમાજ પ્રત્યેની ફરજ અદા કરવા કૃપા કરશે. યોગાથિનાં ત: પ્રતિવન્દ:'' સાચા સંયમીજ કુશળ ચોગી અની શકે, વિશ્વપ્રેમની સાધના ચેગી સાધી શકે. તત્ત્વજ્ઞાનના સમુદ્રમથનમાં ડુબકી મારનાર ચેગીને જગતના કયા પદાથ ભય ઉત્પન્ન કરી શકે? ચેાગીની મસ્તીનું માપ કેવળજ્ઞાની શિવાય અન્ય કાણુ જાણી શકે ? આનંદઘનજી ચેાગી હતા, ચિદા નંદજી પણ ચેાગી હતા. એકસે આઠ ગ્રંથના રચયિતા શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી અધ્યાત્મજ્ઞાનદિવાકર ચેાગનિષ્ઠ તરીકે સુપ્રસિદ્ધ જ છે. આવા મહાપુરુષાનુ દન સ્મરણુ પુન્યશાળી જીવાને જ થાય. ચેાગી પુરુષાને ઓળખવાની શક્તિ પણ કાઈ વિરલા પુરુષાને જ હાય છે તેથી આ જગતમાં યાગી પુરુષાની હયાતી છતાં પરાધીનતા, દરિદ્રતા,ભીરૂતા અને સકેચની નાગચૂડમાંથી ઘણું! માનવસમુદાય છૂટી શકતા નથી,
.
For Private And Personal Use Only