________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરીને જૈન દષ્ટિએ શ્રી “ગાનુભવસુખસાગર અને દેશવિંશિકા ઉપર ટીકાને આધારે વિવેચન કરેલ છે.
આમાં અન્ય દર્શનના ગશાસ્ત્રના સિદ્ધાન્તની તુલને પણ તે તે સ્થળે યથામતિ કરેલી જેવામાં આવે છે, તેમજ જૈન દર્શનના સિદ્ધાન્તનું પણ ગની દૃષ્ટિએ યથાશાક્ત નિરૂપણ કરાયું છે. વળી જૈન દર્શનમાં મુખ્ય ગણાતી કમ ફીલસૂફીને આધાર ગની પ્રક્રિયાને જ્યાં
જ્યાં બંધબેસતે માલુમ પડે ત્યાં ત્યાં તેવો ઉલ્લેખ કરેલ છે. ગ્રંથના અંતમાં પરિશિષ્ટ તથા દાર્શનિક પારિભાષિક શબ્દોનું લીસ્ટ આપવા કંઈક પ્રયાસ કરેલ, છતાં ગ્રંથવિસ્તારના ભયથી આપેલ નથી. બીજી આવૃત્તિમાં પ્રયત્ન થશે.
- આસ્તિક, નાસ્તિક સો કેઈ દાર્શનિકે યેગશાસ્ત્રની વિચારસરણુંને છેડાઘણા અંશે ઉપયુક્ત ગણતા હોઈ આ શા માટે જૈન દાર્શનિક શૈલીએ ગુર્જર ભાષામાં પ્રથમ પ્રયત્ન કરેલ છે. અનુવાદ કરનાર સૂરિજીના પ્રયાસને આવકાર આપ ઘટે.
સ્વતંત્ર બુદ્ધિના વિચારને નવીન પ્રેરણા મળે એવી, જૈનપ્રક્રિયા રોગ સંબંધમાં કેવી છે તે બતાવવાને આચાર્યશ્રીએ ઠીક ઠીક પ્રયાસ કર્યો છે. ગૃહસ્થાશ્રમી જનેને જીવનવિકાસમાં મદદગાર થાય, તેઓ પરાધીનવૃત્તિ તજી સ્વાશ્રયી બને, ક્ષણે ક્ષણે થતા આત્માના ભાવમરણથી સાવધ થઈ મન, વચન અને કાયાના યેગથી આત્મઉપગમાં સતત પ્રવૃત્તિશીલ રહી શકે, અને વ્યક્તિ
For Private And Personal Use Only