________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૮) अम्मिनितांतवैराग्य-व्यतिषंगतरंगिते । जायते देहिनां सौख्यं, स्वसंवेद्यमतींद्रियम् ।। १७ ॥
અર્થ-આ ચાર પ્રકારના ધર્મધ્યાનમાં રહેનાર ગી, અત્યંત વૈરાગ્ય રસથી તરંગિત બનીને ઈદ્રિના વિષયથી રહિત આત્માના અનુભવનું સહજ સુખ પ્રાપ્ત કરે છે. હવે શુકલધ્યાનનું સ્વરૂપ એ.પ્ર૧૧ માં કહે છે.
अलौल्यमारोग्यमनिष्ठुरवत्वं,
गन्धः शुभा मूत्रपुरीषमल्पम् । कान्तिः प्रसादः स्वरसौम्यता च,
योगप्रवृत्तेः प्रथमं हि चिह्नम् ॥१॥ અર્થ–આત્મયોગમાં પ્રવૃત્તિ કરનારા ગીઓને ધમ ધ્યાનમાંથી પ્રથમ ચિહ્ન તરીકે તે પુદ્ગલની આશક્તિ નષ્ટ થાય થાય છે, બીજું શરીર નિરોગી રહે છે, તેમના મનમાંથી નિર્દય ભાવ નષ્ટ થાય છે, શરીરમાંથી સારો ગંધ આવે છે મૂત્ર, વિષ્ટા થોડાં થાય છે કાતિ, પ્રસન્નતાને પ્રભાવ રહે છે, તેમજ શબ્દમાં સૌમ્યતા પ્રગટ થાય છે; અર્થાત્ એ પેગ પ્રવૃત્તિનાં પ્રાથમિક ચિહ્ન છે. હવે શુકલધ્યાનનું સ્વરૂપ કહે છે. स्वर्गापवर्गहेतुर्धर्मध्यानमिति कीर्तितं तावत् । अपवर्गकनिदानं शुक्लमतः कीर्त्यते ध्यानम्॥१॥यो.प्र.११ અર્થ–ઉપર જે ધર્મધ્યાનના ચાર ભેદનું સ્વરૂપ
For Private And Personal Use Only