SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯૧ ) વચન, કાયાની શુદ્ધિપૂર્વક એક સો આઠ વાર નવકાર મંત્રનો જાપ કરતા મુનિ ઉપવાસના ફલને પામે છે. આ પદસ્થ ધ્યાનનું સ્વરૂપ કહ્યું છે, તેવી રીતે श्रुतसिंधुसमुद्भूत, मन्यदप्यक्षरं पदम् । अशेष ध्यायमानं स्या-निर्वाणपदसिद्धये ॥ ७८॥ અર્થ–સર્વશ્રતસિદ્ધાંતરૂપ સમુદ્રથી ઉપજેલા સર્વ અક્ષરે, પદો અને તસ્વરૂપ મંગે તથા તેના રહસ્ય વિગેરેનું ધ્યાન કે જે ધર્મધ્યાનમય છે તેના અભ્યાસ, મનન, ચિંતવન, અનુભવથી નિશ્ચયપૂર્વક મોક્ષ પદની સિદ્ધિ થાય છે. હવે રૂપરથધ્યાન કહે છે – वीतरागो भवेद् योगी यत्किचिदपि चिंतयेत् । तदेव ध्यानमाम्नात-मतोऽन्ये ग्रंथविस्तराः ॥ ७९ ॥ અર્થ—ઉપર જે સિદ્ધાંતસમુદ્ર કહ્યો તેના કેઈ પણ પદ, વાક્ય, સૂત્રને ગણનાર, અર્થવિચારનાર, અનુભવ કરનાર, શુદ્ધ ચારિત્રવંત એગી વીતરાગભાવને પામી શકે છે. તેને વિચાર ધર્મધ્યાનમય રૂપસ્થધ્યાન કહેવાય છે. रागद्वेषमहामोहविकारैरकलंकितम् । सान्तं कान्तं मनोहारि, सर्वलक्षणलक्षितम् ॥८॥ तीथिकैरपरिज्ञात-योगमुद्रामनोरमम् । अक्ष्णोरमंदमानंदनिस्यदं दददद्भुतम् For Private And Personal Use Only
SR No.008686
Book TitleYoganubhavsukhsagar
Original Sutra AuthorN/A
AuthorRuddhisagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year
Total Pages469
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy