________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૯૦ )
હાવાથી ઝરતા અમૃતરસથી ભીંજાયેલા પ્રણવરૂપ મહામંત્ર ૐ અહમ્ ને કુડલક કરીને (શ્વાસેાશ્વાસને રાકીને) યાવવે.૩૦ના
तथा पुण्यतमं मंत्र जगत्रितयपावनम् ।
योगी पंचपरमेष्ठि- नमस्कारं विचितयेत् ॥ ३२ ॥
અ-તથા અત્ય’ત પવિત્ર કરનાર અને મહા પવિત્ર હોવાથી ત્રણ જગત સ્વર્ગ, મનુષ્ય, પાતાલમાં વસનારા સ જીવને પવિત્ર કરનારા મહામંત્ર ૐ બન્ને પદસ્થ યાન ધરનારા ચેાગીએએ વિશેષ પ્રકારે ચિ’તવવા તે આ પ્રમાણે—
अष्टपत्रे सितां भोजे, कर्णिकायां कृतस्थितिम् । આદ્ય સસાક્ષર મંત્ર, પવિત્ર તિયેત્તતઃ ॥ ૩૩ ॥ सिद्धादिकचतुष्कं च, दिक्पत्रेषु यथाक्रमम् । चूलापादचतुष्कं च विदिक् पत्रेषु चितयेत् ॥ ३४ ॥ અ—આઠ પાંખડીનું ચદ્ર સમાન
ઉજ્જવલ
કમલ હૃદયમાં સ્થાપવુ. તેની મધ્ય ભાગે કણિકામાં સાત અક્ષરવાળા પવિત્ર મંત્ર ૐ નમો અરિહંતાણં ને સ્થાપવા પૂર્વ દિશામાં ૐ નમો સિદ્ધાળું દક્ષિણે ૐ નમો બાયरियाणं पश्चिमे ॐ नमो उवज्झायाणं उत्तरे नमो लोए સવ્વસાદાં અને ચાર ખૂણામાં ચાર પાંખડીઓમાં અનુક્રમે અગ્નિ ખુણામાં તો પંચ નમુકારો નૈરૂત્યમાં સવ્વપાવપળાવળો વાયવ્ય ખૂણામાં મંજાળ ચ સવ્રેમિ ઇશાન ખૂણામાં પઢમં વર્ મંગતું આ પ્રમાણે નમસ્કાર મંત્રનું ધ્યાન કરવું. મન,
For Private And Personal Use Only