________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૯)
બેઠેલા, સર્વ અતિશયથી યુક્ત, સર્વ કા નાશ કરનાર કલ્યાણકારી, મહિમાવંત શરીરમાં રહ્યા છતા પણ નિવિકાર નિરાકાર સુજ્ઞ સમાન આત્માને યાવત છતે। તત્ત્વ ભૂ, પિંડથ યાની–ચેગી સિદ્ધસમાન સુખને ભોગવે છે. ઈતિપિસ્થ ધ્યાન વિચાર
(૧) પદસ્થ ધ્યાન તથા ધ્યેય કેવુ હાય તે જણાવે છે यत्पदानि पवित्राणि, समालंव्य विधीयते । તસ્પર્થ સમાવ્યાત, ધ્યાન સિદ્ધાંતવાઐ
યો.૬.૮
અઃ——પવિત્ર પદવાળા પરમાત્માના સ્વરૂપની યાદિ આપનારા ૐ અર્થે મહાવીરાય નમ: મંત્રાક્ષનુ અવલ ખન કરીને ધ્યાન કરવામાં આવે છે તેને સિદ્ધાંતસમુદ્રના પારગામીએ પદસ્થ ધ્યાન હેતુ છે ! ૧
तथाहृत्पद्ममध्यस्थं, शब्द बककारणम् । स्वर व्यंजनसंवीतं, वाचकं परमेष्ठिनः || २९ ॥ मूर्द्धसंस्थितशीतांशु - कलामृतरस प्लुतम् । कुंभकेन महामंत्रं, प्रणवं परिचितयेत् ॥ ३० ॥
અઃ-તથા હૃદયકમલમાં રહેલા સવ શબ્દબ્રહ્મ શબ્દ(વચન વિલાસ સ્વરૂપ)ના સમુદાયની ઉત્તિનુ એક કારણુ સ્વરન્ય જનથી યુક્ત પાંચ પરમેષ્ઠી (અરિહંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાયને સાધુ) એ પાંચ પદના વાચક ( અ—અ——ઉ—મ.) ૐ કે જે મસ્તકની મધ્ય ભાગમાં રહેલા ચદ્રની કલામાં
For Private And Personal Use Only