________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૨ )
કરવી જોઇએ ? સમ્યગ્ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તેના હેતુકારણેાની ધારણા કરવી જોઇએ, અદ્ભુિત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુની પ્રતિમા તથા જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ એ નવપદ વિગેરેની હૃદયકમલમાં ધારણા કરવી. એવી રીતે ઘણા ભેદ છે તે સર્વોના ગુરુગમથી અભ્યાસ કરવા. ઇષ્ટદેવની પ્રતિમાનુ` સંકલ્પથી સ્થાપન કરવું, તેમાં એકાગ્રંથવુ. બીજા સંકલ્પવિકલ્પને રાકવા રાગદ્વેષના સબંધથી દૂર રહેવું, શરીરને પથ્ય નિયમિત રસાસ્વાદ વિનાના અદ્ગાર પણ અલ્પ લેવા જેથી પ્રમાદ ન આવે તેવા ચગ્ય આલમનથી ધારણાશક્તિ વધે છે, પણ ધ્યેયમાં પ્રેમભાવ કલ્પવે જોઇએ. ધારણા યાગમાં વસ્તુના વિચાર કરવા. આહ્ય વસ્તુમાં ઇષ્ટવા અનિષ્ટને ભાસ ન થાય, આત્માના સમ્યગ્રણ્ણાની ધારણા કરવામાં આવે તે જ્ઞાનદર્શનાર્દિકના આવરણા ટળે છે ને જે જે ગુણાના ધારણમાં અવતાર થાય તે સ`સ્કારયે!ગે વધવા લાગે છે અને તેના ગાઢ સૌંસ્કાર પડવાથી આગામી જન્મમાં અલ્પ પ્રયાસે પ્રગટી નીકળે છે. ધારણા કરનારે મનના ઉત્સાહ વધારવા જોઇએ પણ વ્યાક્ષિપ્ત-વ્યગ્ર મનન કરવુ જોઇએ. મનને આવી ક્રિયામાં રસ ન પડે તે પ્રથમ કટાળા પણ આવે તે તે કાય ન જ કરી શકે, માટે કટાળા ન લાવવા. ધીરજથી મક્કમ ભાવે મન સ્થિર થાય એટલે સ્વાભાવિક આનંદ ઉપજે છે, માટે ધારણાને અભ્યાસ સિદ્ધ થાય ત્યારપછી ધ્યાનયોગના અભ્યાસમાં આગળ વધાય છે”!! ૩-૧ ||
For Private And Personal Use Only