________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૧ )
અ—નાભિમાં, હૃદયમાં, નાકના ટેરવા ઉપર, કપાલમાં તીલકની જગ્યાએ,-આંખની ભ્રમર ઉપર તાળવામાં, બ્રહ્મરંધ્રમાં, કાન ઉપર તથા મુખ-જીહ્વા ઉપર ચિત્તને સ્થાપન કરીને સંકલ્પ વિકલ્પ બધ કરી ધ્યેયમાં એક લક્ષ રાખી સ્થિર કરવું તે ધારા કહેવાય છે, તેનુ ફળ આ પ્રમાણે જણાવે છે—
एषामेकत्र कुत्रापि, स्थाने स्थापयतो मनः । ૩૦થતે સંવિ-નૈવૈ: પ્રયા: વિરુ॥ ૮ ||
અ—ઉપર જે શરીરના વિભાગૈા જણાવ્યા છે તેમાંથી એકાદિ કઇ જગ્યાએ મનને સ્થાપન કરતાં સ્વસ ંવેદન થાય છે, તેમજ જય પરાજય, જીવન મરણુ, લાભાલાભ વિગેરે નિમિત્તના તથા રૂપ, રસાદિ વિગેરેના જ્ઞાન, અનુભવજ્ઞાનના સહચારથી થાય છે અદ્ગિ આંગુરૂદેવ બુદ્ધિસાગરસૂરિજી જણાવે છે કે-ધારણાના યાગના અભ્યાસીયાને સૂચના કે-જેણે ધારણાના અભ્યાસ કરવા હાય વધારવા હોય તેને ઉપાધિ ત્યાગવી. જન, સ્ત્રી, બાળક, પશુ વિગેરેના સગત્યાગ કરી નિજૅનસ્થાનમાં નિપઅવસ્થામાં રહેવુ. પરમાત્માના જ્ઞાન યાગનું આલંબન રાખવુ. ખાતા, પીતા, હરતા, ફરતા પણ ધારણાનુ' લક્ષ્ય રાખવુ જોઇયે. આત્માની સાધ્ય દશા સ્મરણ કરવી. જે જે વસ્તુની ધારણા કરવી હાય તેના ગુદૅષ વિચારી ઇષ્ટ અનિષ્ટતા સમજવી જોઇએ. અહિં વિવેકદૃષ્ટિથી પ્રથમ વિચાર કરવા જોઇએ કે કઇ વસ્તુની ધારણા
For Private And Personal Use Only