________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૩ )
મૂત્ર પ્રત્યયે જ્ઞાનતા ાનમ્ ।। ૐ-૨ ||
ભાવા:-તે પરમાત્મા વા શરીરના એક ભાગમાં નવપદ આદિના ગુણુ સ્વરૂપનું અવલ ખન કરીને ધારણા કરેલી ડાય ત્યાં એકાગ્રતાએ સકલ્પવિકલ્પને છેડીને એકતાન થવું તેને ધ્યાન કહેવાય છે. પદ્માસન, વીરાસન, ભદ્રાસન, સિદ્ધાસન, કાયાત્સગ આદિ આસને બેસીને દેવમંદિર, ઉપાશ્રય, તીર્થંકરાદિકની જન્મ, દીક્ષા, જ્ઞાન, નિર્વાણભૂમિકાને વિશે પ્રવિત્ર તીર્થં સ્થલામાં એકાંતમાં મનુષ્ય આદિના અભાવવાળા સ્થળે પશુ, પંખી, નપુંસક સ્રી વિગેરેના જ્યાં વાસ નહેાય તથા જવા આવવાનુ` ન કરતા હાય, તેના શબ્દ-ઘાંઘાટ જયાં ન થતા હૈાય તેવી જગ્યાએ બેસીને મૈત્રી આદિ ચાર અથવા અનિત્યાદિક માર ભાવનાથી તથા આજ્ઞાવિચય અપાયવિચય વિગેરે ધર્માંધ્યાનથી આત્માને ભાવવા. ત્યારપછી પરમાત્માના સ્વરૂપમાં વ આત્માના શુદ્ધ સ્વરૂપનુ ધ્યાન કરવું. ધ્યાનમાં પરમાત્મા તેમજ આત્મસ્વરૂપને ધ્યેય કરીને મનને ત્યાં સ્થિર કરવું. બાહ્ય વસ્તુને કાઢી નાખવી. હૃદયમાં તેને લાસ ન થવા દેવે તેથી સહેજ આનદ પ્રગટે છે.
આ યાનમાં અભ્યાસ પ્રથમ એ ઘડી કરતાં આસ્તે આસ્તે ત્રણ કલાક સુધી હેાંચવું, તેથી 'મેશાં તેના ખળથી આનદ રહેશે. દુઃખના સમયે પણ તેને દુ:ખની અસર નહિ જ કરે અંતરમાં આનંદના લાભ શ્રીમાન હેમચંદ્રસૂરિપ્રવર સાતમા પ્રકાશમાં જણાવે છે કે
For Private And Personal Use Only