________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮ )
હોવાથી આધ્યાનની સંભાવના થાય છે તે કારણથી પ્રાણાયામ મુક્તિમાર્ગમાં વિદનકારક થાય છે. જે ૨ |
માટે અધ્યાત્મ ભાવનાથી યુક્ત સમત્વ ભાવ પરિગુમના પ્રવાહને પ્રગટાવનાર જ્ઞાનમય રાજોગ એક જ ચિત્ત તથા ઇદ્રિના પરમ જય કરવામાં કારણ રૂપ થાય છે, માટે તેની સાધના કરવી યોગ્ય છે. શ્રી હરિલાદ્રસૂરિજી જણાવે છે કે
अध्यात्मभावनाध्यानं, समता वृत्तिसंक्षयः । माक्षेण योजनाद् योग, एष श्रेष्ठो यथोत्तरम् ॥ २ ॥
અથ– અધ્યાત્મભાવના આધ્યાન, સમતા વૃત્તિસંક્ષય ઉત્તરોત્તર શ્રેષ્ઠ એ પાંચ, આત્માને મેક્ષમાં જનાર હોવાથી, લેગ તરીકે નિરૂપેલાં છે. ”
इति श्रीपातंजलयोगदर्शने श्रीमद् महोपाध्याय यशोविजयवाचकमहापुङ्गवकृतटी कानुसारिगुर्जरभाषायां श्री योगानुभवसुखसागरे परमपूज्य गुरुपवरयोगनिष्ठाध्यात्म ज्ञानदिवाकरजैनाचार्य श्रीमद्बुद्धिसागरसूरीश्वरचरणसरोजमधुकरायमान-ऋद्धिसागरसूरिकृते द्वितीयः पादः समाप्तः ॥
For Private And Personal Use Only