________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચોગવિશિંકા સર્વોત્તમ ગ્રંથ છે. તે સત્તરમી વિંશિકા છે, આમાં ચેગનો વિષય આલેખેલ છે. આ ગ્રંથ ઉપર ટીકા શ્રીમાન ન્યાયાચાર્ય યશોવિજયજીએ રચી છે જે આત્માનંદ સભા તરફથી પંડિત શ્રી સુખલાલજી સંપાદિત પ્રગટ થયેલા છે, તે વાંચવાથી ને વિચારવાથી ટીકાકારની બહથતગામિની બુદ્ધિ અને અનેક શાસ્ત્રદેહનને પરિચય થઈ શકશે. .
આ ગ્રંથ પ્રમાણમાં બહુ જ નાને હોવા છતાં વિષચની ખીલવણું ટકાથી ઉત્તમ બની છે. રૂપ અરૂપી ધ્યાનનું વર્ણન ટુંકાણમાં પણ સારી રીતે કરેલું જોવામાં આવેલ છે.
ન્યાય, તર્ક, પેગ આદિ તત્ત્વજ્ઞાનના કઠિન વિષયની સંકલન-રચના સંસ્કૃત, અર્ધમાગધી અને પ્રાકૃત ભાષામાં કરવામાં આવતી હતી. તે ભાષાઓનું ગૌરવ અતિશ્રેષ્ઠ હોય છે. બીજી ભાષાઓમાં એ સર્વ કઠિન વિષ સાથે પાંગ ઉતરી શકતા નથી. સંસ્કૃત આદિમાં લખાયેલ ગ્રંથોની પરિભાષા વિદ્વાનને સમજવામાં જરા માત્ર અડચણ પડતી નથી. મહાન તાર્કિક મદ્વવાદિસૂરિ, સિદ્ધસેન દિવાકર, મહર્ષિ હરિભદ્રસૂરિજી કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય વગેરે ઉપરોક્ત ગમે તે ભાષામાં તદનુસાર સુસ્પષ્ટ લખી શકયા છે. તેમની વિદ્વત્તા અજોડ હતી. તેથી જ તેમની અનેક જૈન જૈનેતર વિદ્વાનોએ ઘણું ઘણી પ્રશંસા કરી છે. ખાસ જૈનોને દષ્ટિવાદ સાહિત્ય ગ્રંથ સંસ્કૃતમાં હતો ત્યારે આગામે અર્ધમાગધી અને પ્રાકૃતમાં છે. આંજના જમાનામાં અલ્પ શિક્ષણ પામેલાએને માતૃભાષામાં ભાષાન્તરે આપવામાં આવે તે શ્રેષ્ઠ
For Private And Personal Use Only