________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૭ )
ભાવે ત્યાગ કરે છે. તે રીતે આત્મ સમાધિ માટે ચિત્ત નિરોધ કર્યાં વિના બીજા કોઈ પ્રયત્નની અપેક્ષા ઇંદ્રિયાની પ્રત્યાહારમાં આવશ્યકતા-અપેક્ષા નથી. અને એ ચિત્તના નિરોધ જ્ઞાન, દર્શન, ચારિત્ર યાગથી જ સાધ્ય થાય છે.
પરમ ઉત્કૃષ્ટ કાંદ્રિયાના જય સમ્યગ્ જ્ઞાનથી સાધ્ય હોવાથી બીજા અજ્ઞાનયુક્ત હૅઠયાગના પ્રયત્ને અનાચરણીય છે, અપેક્ષા કરવા ચેાગ્ય નથી અર્થાત ચિત્તવૃત્તિનિાધ-વિચાર કરવાને જે ચિત્તને ધર્મ છે તેને કવા માત્રથી જ પરમ ઇઇંદ્રિયાને જય કરી શકાતા નથી, પરંતુ આત્માપયેગના જ્ઞાનથી જ રાકાય છે, તે પછી તે જ્ઞાન પણ કેવુ દેવુ ોઇએ ? તે સ્તુતિકાર તરીકે પ્રસિદ્ધિ પામેલા મહાન્તાર્કિક શ્રીમાન્ સિદ્ધસેન દિવાકરસૂરિ પુરદર જણાવે છે કે—
संयतानि तवाsक्षाणि न चाच्छङ्खलितानि च । રૂતિ મુખ્યત્ત પ્રતિવદ્ય, સ્વચેન્દ્રિયજ્ઞયઃ શ્રુતઃ ।। ૨ ।। અ—હે પરમાત્મા-પરમેશ્વર ! તમારી સયમિત થયેલી ઇંદ્રિયે સહજભાવે સમ્યગૂજ્ઞાનપૂર્વક વશ થયેલી હાવાથી છૂટી મુકાય તે પણ ઉચ્છ ખલ-ઉમાદિતફાની અનતી જ નથી તેથી હું નાથ ! હું માનું છું કે જગતમાં ખરેખરી રીતે-સમ્યગ પ્રકારે ઇંદ્રિયાનેા જય તમે જ કરેલા છે, પણ બીજા કાઇ ઇંદ્ર, નાગેંદ્ર, વ્યાસ, સૂર્ય ચંદ્ર વિગેરે જગતને ઉત્પન્ન કરવાની નામના ધરાવનારા હરિહરબ્રહ્માદિ દેવાએ નથી
૧૨
For Private And Personal Use Only