________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૬ )
નાશ કરવા
આવીને વળગે છે તેથી સામાન્ય જનતા તેની ઉપર રાગ દ્વેષ ધરે છે અનુકુલમાં આનંદમાં તલ્લીન થાય છે પ્રતિકુલમાં તેની ઉપર દ્વેષ કરીને ત્યાગ કરવા તેને અનેક છળ-પ્રપંચ રચે યુદ્ધ કરે રડે દુઃખી થાય પણ જ્ઞાની ચેગી સમત્વને ધરતા છતા આત્મ જ્ઞાનવર્ડ સ્વપરને વિવેકથી વિચાર કરીને રાગ દ્વેષને ન કરતા એ મારા નથી હું તેનેા નથી એમ વિચારતા સમ્યગ્ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ પરમ બ્રહ્મનેા અનુભવ કરે છે. હર્ષં શાક કર્યાં વિના અનુકુલ વા પ્રતિકુલ વસ્તુઓમાં મનને શાંત સમત્વ પરાયણુ કરે છે અને અધૂરા હાય તા પશુ અભ્યાસ કરીને મનને સ્થિર કરીને આત્મસ્વરૂપમાં લાવે છે તે જ ઇન્દ્રિયા તથા મનના પરમ જય કહેવાય છે. બીજા અન્ય આગમોમાં પણ કહ્યું છે કે
सक्का व मद्दटुं चक्खू विसयमागयं ।
राग दोसा उ जे तत्थ, ते भिक्खू परिवज्जए ॥ १ ॥
અ—સાધુ જોકે રૂપ રસ ગધ તથા સ્પ આદિ અનુકુલ વા પ્રતિકુલ વિષયવાળા પદાર્થŕના જે સ’બધ થાય તે રૂપાદિકને નહિ દેખવું નહિ સાંભવળું નહિ અડકવુ નહિં આસ્વાદવું ઇત્યાદિક બાહ્ય વિષયાના સંબધના ત્યાગ તે કરી શકતા નથી પણ તેમાં મેહ લાવે રાગ દ્વેષ, કામ, ક્રોધ, માન, માયા, લાલ, થાય તેવી આત્મવૃત્તિ ચિત્તના સ’કલ્પ વિકલ્પરૂપ વિચાર થાય તેને ભિક્ષુ અપ્રમત
For Private And Personal Use Only