________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૧)
પાછું વાળી સાત્વીક ભાવમય મન તથા ઇન્દ્રિયોને કરીને આત્મ સ્વરૂપ જ્ઞાન દશન ચારિત્ર યુગમાં સ્થિર કરવાના અભ્યાસમાં પ્રવૃત્તિ કરવી તે પ્રત્યાહાર કહેવાય ઈદ્રિને વશ કરવી તે ઈદ્રિય પ્રત્યાહાર મનને જય કરવાને મન:પ્રત્યાહાર એમ બે પ્રકારને પ્રત્યાહાર છે.શ્રી હેમચંદ્રસૂરિ ભગવાન યોગશાસ્ત્રમાં પ્રત્યાહારનું સ્વરૂપ આ પ્રમાણે કહે છે –
इंद्रियैः सममाकृष्य विषयेभ्यः प्रशांतधीः । धर्मध्यानकृते पश्चान्मनः कुर्वीतनिश्चलम् ॥ १॥
અથ–શબ્દ રૂપ રસ ગંધ સ્પર્શ વિગેરે વિષયને ગ્રહણ કરી ને મનને વ્યાકુલ બનાવી ને આત્માનું અધ:પતન કરાવનારી જે ઇંદ્રિયે છે તેને ભેગાદિ વિષયા વ્યાપારમાંથી પ્રાણાયામ, પ્રત્યાહાર તથા ધારણુંના મક્કમ અભ્યાસથી હઠ યેગી બેલ પુર્વક પ્રત્યાહાર કરી પાછી વાળે છે અને મનને સંકલ્પ વિકલ્પથી દુર કરીને પ્રશાંત બુદ્ધિમય કરે છે અને ધર્મ ધ્યાન માટે અવશ્ય આચરવા ગ્ય છે સુસ્વર તથા દુઃસ્વર જે સાંભળતા આત્માને સુખ તથા દુઃખ થાય તે બન્ને પ્રકારના સ્વને જય કરવા મનને ત્યાંથી આત્મ સન્મુખ ખેંચી લેવું જોઈયે આપણું મન જ્યારે કોઈ ઈષ્ટ: વાતમાં એક રસથી રોકયું હોય તે નજીકમાં થતી વાતે સંભળાતી નથી આંખ ઉઘાડી હોય તો પણ પાસેની તે વસ્તુ દેખાતી નથી સારી યા ખરાબ ગંધ વાળી વસ્તુ નજ દીક હોય તે પણ તેનું ભાન થતું નથી સ્વાદિષ્ટ ભોજન ખાતા
For Private And Personal Use Only