________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૦). ત્યારે અજ્ઞાન મિથ્યાત્વ નાશ પામે છે તેમજ પાંચ ઇન્દ્રિઓના વિષય ભેગની તૃષ્ણા તથા સંકલ્પ વિકલ્પ નાશ પામે છે. અંતરમાં અનુભવ જ્ઞાન પ્રગટે છે એમ ધારણાથી અનેક લાભ મળે છે. શ્રીમાન હેમચંદ્રસૂરિ પુરંદર ભગવાન કહે છે કે
एवं प्राणादिविजये, कृताभ्यासः प्रतिक्षणम् । धारणादिकमभ्यस्येन्मनःस्थैयकृते सदा ॥१॥
અર્થ –એ પ્રમાણે મનની સ્થિરતા લાવવા માટે પ્રાણદિકને ઇદ્રિને વિજય અભ્યાસ વારંવાર કરતા પ્રાણની સાથે મનની પણ ધારણું યેગે અવસ્ય સિદ્ધિ થાય છે અંતે સમાધિને લાભ મળે છે. જે ૨-૫૩ છે હવે ધારણ ગની સિદ્ધિ થયા પછી પ્રત્યાહારને અભ્યાસ કરાય છે તેનું કેવું સ્વરૂપ છે અર્થાત પ્રત્યાહાર કોને કહેવો? તે જણાવે છે– सूत्रं-स्वविषया सम्प्रयोगे चित्तस्वरूपानुकार
રુદ્રિયાનાં પ્રત્યાહાર: ૨૫૪ / ભાવાર્થપિતાના ચિત્તને પાંચ ઇંદ્રિયેના વિષયથી પાછું ખેચવુ અને મનના સંકલ્પ વિકલ્પથી મનને પાછું વાળીને આમ સ્વરૂપમાં અનુકુલ કરવું તેને પ્રત્યાહાર કહેવાય છે તે પ્રાણાયામ તથા પ્રત્યાહારના અભ્યાસના બળથી ધારણા યોગ સિદ્ધ થાય છે. માટે પ્રત્યાહાર ને સિદ્ધ કરવાની આવશ્યકતા છે તે પ્રત્યાહાર ઇદ્રિ તથા મનને સંક૯૫ વિકલ્પ રૂપ તામસ રાજસ પ્રકૃતિ મય કિલછાવસ્થાથી જ્ઞાન ચારિત્ર શક્તિ વડે
For Private And Personal Use Only