________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૮ ) नाभौज्वरादिघाताय, जठरे कायशुद्धये। ज्ञानाय हृदये कूर्मनाड्यां रोग जराच्छिदे
કે સુત્તનાશા, નિવારે સસં િ गन्धज्ञानाय नासाग्रे रूपज्ञानाय चक्षुषोः ॥८॥ भाले तद्रोगनाशाय, क्रोधस्योपशमाय च । बह्मरंध्रे च सिद्धानां, साक्षाद् दर्शनहेतवे
અર્થ–પૂર્વ કહેલા સિદ્ધાસન તથા પદ્માસને બેસીને હળવે હળવે વાયુને બહાર કાઢીને, નાસિકાના ડાબા છિદ્રથી પ્રાણવાયુને અંદર ખેંચ. તે પગને અંગુઠા સુધી પહોંચે ત્યાંસુધી પૂરક કરો, પછી પ્રથમ અંગુઠા ઉપર મનથી ત્રાટક કરે તથા પવનને ત્યાં ટકાવો તેથી મન ત્યાં અભ્યાસથી સ્થિર થાય છે. પછી પગના તળીયે પવન રે, અને ત્યાં ત્રાટક કરો પછી પાનીયે, ત્યાંથી ગુજુમાં, પછી, જંઘામાં, જાનુમાં, સાથળમાં, ગુદામાં, ઉપસ્થમાં, નાભિમાં, ઉદરમાં, હદયમાં, કંઠમાં, જહુવા ઉપર, તાળવામાં, નાસિકાનાં ટેરવા ઉપર પછી આખમાં, પછી ભ્રકુટી કમર ઉપર, પછી કપાળમાં ભાલસ્થલે અને પછી મસ્તકમાં મનને ત્રાટક કરીને સ્થિર કરવું એમ કમેકમે પ્રત્યેક સ્થાનમાં મનને સ્થિર કરતા કરતા છેવટે મસ્તકમાં ભ્રમરંધ્ર પયત પ્રાણવાયુને મનની કલપથી રોકીને ત્રાટક સહ કુંભક કરતા કરતા લઈ જ પછી ભ્રમરંધ્રથી ઉલટા ક્રમે દરેક સ્થાનમાં કુંભક કરતા કરતા છેવટે પગના અંગુઠામાં
For Private And Personal Use Only