________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( १९७ )
ધારાશક્તિમાં ધમની ચેાગ્યતા પ્રાપ્ત થાય છે. અલ્પકાલથી લાંબાકાલ સુધી પ્રાણાયામમાં રહી શકાય તેવી ધારણાશક્તિ અભ્યાસથી સિદ્ધ થાય છે. તે ધારાશક્તિથી મનની ચંચળતા નાશ પામે છે અને વસ્તુના સ્વરૂપને જાણવામાં મદદ કરે છે. ધારણા સિદ્ધ કરવા માટે અભ્યાસ કરતા ચેાગીએ માટે શ્રીમાન કલીકાલસર્વજ્ઞ આચાર્ય દેવ શ્રીમાન હેમચંદ્રસૂરિપુર દર ભગવંત યાગશાસ્ત્રમાં ધારણાનુ' સ્વરૂપ આ પ્રમાણે જણાવે છે—
उक्तासनसमासिनो रेचयित्वाऽनिलं शनैः । आपादांगुष्ठपर्यंतं वाममार्गेण पूरयेत्
पादांगुष्ठे मनःपूर्व, रुद्ध्वा पादतले ततः । पाणगुल्फे च जंघायां, जानुन्यूरौ गुदे ततः ॥ २ ॥ लिंगे नाभौ च तुंदे च, हृत्कंठे रसनेऽपि च । तालुनासाग्र नेत्र च भ्रुवोर्माले शिरस्यथ एवं रश्मिक्रमेणैव, धारयन्मरुता सह । स्थानात्स्थानांतरं नीत्वा, यावद् ब्रह्मपुरं नयेत् ॥ ४ ॥
॥ ३ ॥
"
ततः क्रमेण तेनैव पादांगुष्ठान्तमानयेत् । नाभिपद्मांतरं नीत्वा ततो वायुं विरेचयेत पादांगुष्ठादौ जंघायां, जानूरुगुदमेहने । धारितः क्रमशो वायुः, शीघ्रगत्यै बलाय च
॥ १ ॥
For Private And Personal Use Only
11 4 11
॥ ६ ॥