________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ )
ચામથી આત્મશુદ્ધિ થતી નથી, માટે આત્મજ્ઞાનના પ્રકાશ માટે પ્રાણાયામ તેના આવરણને ક્ષય કરી શકતું નથી, પણ સમ્યક્ પ્રકારે દેવસેવા,ગુરૂસેવા, વિનય, સમ્યગ્ દેવગુરૂધમની શ્રદ્ધા તથા ચારિત્ર અને જ્ઞાનના અભ્યાસ ગુરૂની સાનિધ્યમાં કરવાથી પ્રકાશાવરણને ક્ષય વા ઉપશમ વા ક્ષાપશમ થાય છે. અહિં પરમપૂજ્ય કલિકાલસર્વજ્ઞ ગુરૂદેવ હેમચંદ્રસૂરિપ્રવર જણાવે છે કે—
" रेचनादुदरव्याधिः कफस्य च परिक्षयः । પુષ્ટિ: પૂર્વયોગેન ધિવાતથ્ય ગાયતે || o || ''
અ—રેચક પ્રાણાયામથી ઉત્તરના રોગ તથા કફ઼ રાગ નાશ પામે છે. પૂરકથી શરીર પુષ્ટ થાય છે તેમજ સર્વ વ્યાધિને ક્ષય થાય છે. ॥ ૧ ॥
विकसत्याशु हृत्पद्मं, ग्रंथिरन्तर्विभिद्यते । बलस्थैर्यविवृद्धिश्व कुंभानाद् भवति स्फुटम् || २ |
અથકુંભક પ્રાણાયામથી હૃદયકમલ તુ વિકસ્વર થાય છે, અંદરની ગાંઠ લેન્નાય છે, શરીરમાં બળ વધે છે, શરીરમાં વાયુ સ્થિર થાય છે, આવી શક્તિ પ્રગટ અભ્યાસયેાગે થાય છે તેથી શરીરસ'પત્તિ માટે પ્રાણાયામને અભ્યાસ કરવા ચૈાગ્ય છે. ! ૨-પર ॥
सूत्रं - धारणासु च योग्यता मनसः || २-५३ ॥ —પ્રાણાયામના નિત્ય અભ્યાસ કરતા કરતા
ભાવા
For Private And Personal Use Only