________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૬૫ )
(
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાય છે ને નાશ-મૃત્યુને પમાડે છે. માટે ગુરુગમપૂર્વક યુક્તિથી ધીમે ધીમે પ્રાણાયાણના અભ્યાસ કરીને પ્રાણવાયુને સાધવા જોઇએ. અન્યથા “ દેખાદેખી સાથે જોગ, પડે પીંડ કે વાધે રાગ”ને ઘાટ બને છે, માટે તે વાકયને યાદ રાખીને ગુરુગમપૂર્વક પ્રાણાયામના અભ્યાસ તેના જાણકાર અનુભવી ચેાગી હાય તેની પાસેથી પ્રાણાયામ વિદ્યા શીખવી જોઇએ. તેમજ જેમને જે પદાર્થા ખાવામાં તથા પીવામાં આવે છે તેની અસર મન-બુદ્ધિ ઉપર છે, મન બુદ્ધિની આત્મા ઉપર અસર થાય છે, તેવી જ રીતે પ્રાણાયામની અસર શરીર તથા મન ઉપર થાય છે મનની આત્મા ઉપર થાય છે માટે ચાગ્ય ઉપાધિ વિનાના સ્થાને યેાગ્ય આસન યુક્ત પ્રાણાયામ કરવાથી મન તથા આત્મા ઉપર ઔષધની જેમ સારી અસર થાય છે; માટે પ્રાણાયામ મન તથા આત્માની ઉચ્ચ દશા લાવવામાં મદદગાર થાય છે. ! ૨-૫૧ ॥
મૂત્ર-તત: ક્ષીયતે ત્રાજ્ઞાવળમૂ || ૨-૧૨ ||
ભાવાર્થ –તે પ્રાણાયામના અભ્યાસથી પ્રકાશનું જ્ઞાનદનને શકનારૂ જે આવરણુ તે ક્ષય વા ઉપશમ વા ક્ષયેપશમ થાય છે તેમ મહર્ષિ જીનુ માનવુ છે, પર ંતુ પ્રાણાયામ આદિ ઢયેાગથી શરીર મલવાન નિરાગી થાય પણ સમ્યગ્ ચારિત્ર, જ્ઞાન, દર્શીન, સબધી આચારવિચાર વિનય, અભ્યાસ, તપ, ગુરૂસેવા, દેવપૂજા આઢિ વિવેક વિના જ્ઞાન, દર્શનરૂપ આત્મપ્રકાશ પ્રગટતા નથી. એકલા પ્રાણા
For Private And Personal Use Only